________________
યુદ્ધ વધારે વખત ચાલ્યું નહિ. થોડી જ વારમાં તે બન્ને સ્વાર મરાયા તે જોતાંજ-લલિતની હિંમત જરા જરા હટવા લાગી. હવે પિતે આટલા બધા-પિતાથી બારગણા દુશ્મનની સામે પોતે ટકી શકશે નહિ, એમ તેને લાગવા લાગ્યું. એક પળને માટેજ પિતાની ઉપર આવનારા ભયંકર સંકટને વિચાર કરી એકદમ લલિતસિંહે પિતાના ઘડાને એડી મારી અને પિતાની આસપાસ પડેલા ઘેરાને તેડી તે બહુજ વેગથી, વાયુના વેગથી નીકળી ગયે.
થોભી જાઓ. કોઈ પણ તેની પ પકડશે નહિ.” પિતાના કેટલાક સવારને તેની પુંડ પકડતા જોઈ અજબસંધ મેરેથી બેલી ઉઠે. તે ફરી બે –
“તેને જવા દ્યો જુવાન એક મહાન શુરવીર છે તે દુશ્મન છે પણ દાનો છે. તે એકલાની ઉપર બાર જણાએ હુમલે કર, એ શૂરવીર પુરૂષનું લક્ષણ નથી. તેને સુખેથી જવા . તે અત્યાર સુધી ખરેખર મારા મોટાભાઈ અને મારી સાથે બહુજ વીરતાથી લડ્યો છે. તે માને છે છતાં તેનામાં શક્તિ વધારે છે અને તે એક વિરપુરૂષ છે–મહાન શરીર–ચોધે છે! માટે તેને જવા દે. તેની પંઠ પકડવાની જરૂર નથી.”
એમ કહી તે બેભાન થઇ પડેલા પિતાના ભાઇની પાસે ગયે.
પ્રકરણ ૩૪ મું.
પાછો કિલ્લામાં ચાલ્યા જા! » દુશ્મનના ઘેરામાંથી છટકીને વાયુ વેગે લલિતે પિતાના ઘડાને ડતો મૂકી દીધું. તેણે થોડા જ વખતમાં એક જંગલમાં પ્રવેશ કર્યો , પણ પિતાના પૈડાને થોભાવવાને જરા પણ પ્રયત્ન કર્યો નહિ. પતાના સ્વાર તરફથી ગમે તેવા વેગે જવાની–અને ગમે ત્યાં લઈ જવાની છુટ મળતાં જ તે ઘેડે ચમક્યા. થોડીવારમાં જ તે લલિતના કાબમાંથી જતા રહ્યા. તે એટલી બધી ગીચ ઝાડીમાં થઈને દેડવા લાગે–એટલા બધા વેગથી દેડવા લાગ્ય–કે પિતાને પિતાને ઘેડે કઈ તરફ લઈ જાય છે, કઈ દિશાએ જાય છે, તે લલિતના ધ્યાનમાં આવી શક્યું નહીં. વચમાં વચમાં રસ્તાની આજુબાજુ આવેલા વૃક્ષની ડાળીઓ તેના હાથ ઉપર અને મસ્તક ઉપર લાગવા માંડી - લલિતસિંહે ઘેડાને થોભાવવાની કોશીશ કરી પરંતુ તેમાં - sh
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com