________________
૧૫૦
એમ કહી તેની સાથે લડવા માટે વજેસં તેના ઘોડાની પાસે . પિતાને ઘેડે લઈ ગયે.
એ લુંટારા ! ઘણું સારી રીતે પૂરેપૂરે વિચાર કર નહીં તે તારે પસ્તાવું પડશે. ”
" નાદાન કરા! બસ કર. શું તું આ બહાદુરના પરાક્રમને નથી જાણત?” - એમ કહી તેણે લલિતસિંહ ઉપર પિતાને ભાલો ઉગામ્યું. તેની દરેક હિલચાલ ઉપર લલિતની પૂરેપૂરી નજર અને ધ્યાન હતાં. લલિતસિંહે તેના ઘાડાના મોઢા ઉપર એવા તે જોરથી એક પાટું માર્યું કે જેથી તે ઘડે જેટલા જોરથી આગળ દેડી આવ્યો હતો તેટલા જ જોરથી પાછા હઠી ગયે.
વજેસંઘ ! જો તારી ઇચ્છા મારી સાથે લડવાની જ છે, તે ચાલ, તું એકલો જ આગળ આવી જા !”
ઠીક છે–તું પણ તૈયાર થઈ જ!” એમ કહી તેણે પોતાના સ્વારેને આઘા થઈ જવાનું કહી પિતે પુનઃ લલિતની ઉપર હુમલે કરવા આગળ ધસી આવ્યું, તે બહુજ દમામથી આગળ આવ્યા. તેને સામે આવેલ જેતાજ લલિતસિંહે એકદમ તરવાર મ્યાન બહાર કાઢી. લલિત પાસે તરવાર શિવાય બીજું કઈ પણ શસ્ત્ર નહોતું. તેની સામે લડવા આવેલા સર્વ સૈનિકે તમામ શસ્ત્રાસ્ત્રાથી સજજ થએલા હતા. પિતાના દુશ્મનની પાસે પુષ્કળ સૈનિક છે, તેઓ કસાએલા યોદ્ધાઓ છે–સશસ્ત્ર છે-એજ બાબતમાં તેને કાંઈ પણ લાગ્યું નહિ. ઉલટ તેને એક જાતનો મુગ્ધ આનંદ થયો. પ્રભાવતી તરફ તે જે નીચતાથી વર્યો છે તેને માટે શિક્ષા કરવાને પિતાને પ્રસંગ મળ્યો, એ વિચાર તેને આવવાથી ખરેખર લલિતના આનંદને અવધિ . થોડા જ સમયમાં તે આનંદમાં એટલે બધે તે વિચિત્ર ફેરફાર થઈ ગયે કે–આ વખતે સાક્ષાત પ્રભાવતી તેની પાસે ઉભી છે અને તે વજેસિંઘે પિતાના કરેલા અપમાનને બદલે લેવા પિતાને અત્યંત આજીજીથી કહે છે એમ તેને લાગવા લાગ્યું. એજ વિચારમાં તેણે એકદમ પિતાની સમશેરને મ્યાનમાંથી બહાર કાઢી.
લલિતસિંહ સાથે યુદ્ધની શરૂઆત થતી વખતે તેના પરિણામની બાબતમાં વજેસંઘ બહુજ બેફિકર જણ હતો પરંતુ થોડા જ વખતમાં તેને તે ભ્રમ દૂર થઈ ગયો. લલિતસિંહ દેખાવમાં જે કે જુવાન કે દાન પણ તેનામાં અસાધારણ શુરવીરતા છે, એ વાત થોડાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com