________________
૧૬૨ તે સફળ થયો નહિ. તે ભડકી ગએલે પ્રાણિ તેના કબજામાં ન આવ્યા તે નજ આવ્યો. તે દેડેજ જતો હતો. આખરે કોણ જાણે શાએ કારણથી ઘેડે પિતાની મેળે જ એકદમ થોભી ગયે. તરતજ લલિત ઘડા ઉપરથી નીચે ઉતર્યો. પિતે ક્યાં આવી ચડ્યું છે, તે જાણવા માટે તેણે ચારે તરફ નજર ફેરવી. ત્યારે તે જગ્યા જાણીતી છે, એમ તેને જણાવ્યું. ત્યાંથી લગભગ દેડ હાથ છે. તેને સ્ફાટિકસ્તભ દેખાયે.
તે તરફ તેની નજર જતાંજ થોડા દિવસ પહેલાં પિતે એક દુર્ભાગી મનુષ્યની પાછળ પાછળ અદ્દભુત શક્તિની પ્રેરણાથી જ આવા રાત્રિના ભયાનક સમયે અહીં આવ્યો હતો, એ વિચાર તેને આગે. સ્વાભાવિક રીતે લલિતસિંહના હદયમાં તે સ્તંભને માટે પૂજ્યબુદ્ધિ અને સન્માનબુદ્ધિ ઉત્પન્ન થઈ. પિતે એકાદ પૂજ્ય મનુષ્યના નિવાસસ્થાનમાં આવ્યો છે, એમ તેને લાગવા માંડ્યું. તેજ સ્થાને મમ અજયકૂર્નાધિપતિ કિશોરસિંહ અને તેની ધર્મપત્નીના ખૂન થયાં હતાં, એટલું જ તે જાણતો હતો. સરદાર કિશોરસિંહ અજયર્ગના અત્યારના અધિપતિ દુર્જનસિંહને મેટે ભાઈ હતો. તે સિવાય તે બાબતમાં તે કાંઈ પણું જાણતો નહોતે. તે જેમ જેમ તે સ્તંભ તરફ જેવા લાગે તેમ તેમ તેના પ્રત્યે તેના મનમાં વધારે ને વધારે પૂજ્યબુદ્ધિ ઉત્પન્ન થવા લાગી. ઘણે વખત થઈ ગયે છતાં તે, તે સ્તંભ તરફ એકાગ્રચિત્તે અને એકાગ્રષ્ટિએ જોઈ રહ્યો. લલિતની દષ્ટિ તે સ્તંભ તરફ અચળ થઈ. એટલામાં તે સ્તંભની આસપાસ ચમત્કારિક પ્રકાશ ફેલાયે.
ધીમે ધીમે તે પ્રકાશ તેજરવી તે ગયો. લેડીજ વારમાં તે સ્તંભની પાછળથી એક પુરૂષની અને એક સ્ત્રીની એમ બે આકતિએ આગળ આવવા લાગી. લલિતસિંહે તે તરફ જોતજ હતો ફક્ત તેને ઘોડે મોટેથી ખુંખારા કરતે હતે. થોડા જ વખતમાં તે આકૃતિ લલિતની પાસે આવીને ઉભી રહી અને આશિર્વાદ આપતી હોય તેમ પિતાને લાકડા જે હાથ તે સ્ત્રી આકૃતિએ ઉંચે કર્યો. પછી તે આકતિએ પોતાના હાથની આંગળીઓના ટચાકા ઉડયા. તેને અવાજ લલિતસિંહના સાંભળવામાં આવ્યું. તે સ્ત્રી આકૃતિ પાછી વળી. ત્યાર પછી બીજી આકૃતિ તેની પાસે આવી. આ આકૃતિને લલિતસિંહે જેએલી હોવાથી તેને તેને જરા પણ ભય લાગે નહિ. તે આકૃતિએ આગળ આવીને પિતાને હાથ નિજ છે.
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com