________________
૧૫૨
પરંતુ વાંચક! સાચી વાત તા જુદીજ હતી. દુર્જને માર્ગ દેખાડવા માટે લલિતની સાથે સ્વારી નહાતા મેક્લ્યા પણ તેમ કરવામાં તેના હેતુ કાઇક જુદીજ નતના હતા. પ્રભાવતીને તે ચાડે છે, એ વાત તેના જાણવામાં આવ્યા પછી તે તેના તિરસ્કાર કરતા હતા. તેને પેાતાના માર્ગમાંથી દૂર કરવા માટે તે અનેક' યુક્તિ પ્રયુક્તિઓ કરતે હતા, લલિતના ન્યાય કરવા માટે ન્યાયાધીશને ખેલાવવા માટે તેણે કેવી કાશીશ કરી હતી, સજ્જનસિંહને કેવું આડું અવળું સમજાવ્યું હતું તે અમે પાછળના પ્રકરણમાં જણાવી આવ્યા છીએ. પરંતુ પ્રભાવતીની ઇચ્છાને આધીન થઇ-લાચારીએ લલિતસિંહને કેદખાનામાંથી કુટા કરવાનું તેણે કબુલ કરવું પડયું હતું–છતાં તે—પોતાના પ્રેમપથ માંના હરીફને સમૂળથી નાશ કરવાના પોતાના ઉદ્દેશ્નના ત્યાગ કર્યો નહાતા. લલિતની સાથે એ સ્વાર માકલવાના તેવાજ તેના કાંઇક છુપે ઉદ્દેશ હતો. પોતાની હદ બહાર જતાંજ તે સ્વારાએ લલિતસિ ંહને મારી નાંખવા એવી તેણે તેઓને આજ્ઞા કરી હતી.
પોતાના સ્વારીને બ્રેડા ઉપર બેઠેલા જોતાંજ દુર્જનસિંહે તેમને આંખથી ઇશારત કરી અને લલિતને કહ્યું- જા, લલિતસિંહું ! તારૂં કલ્યાણુ થાઓ !”
40
સરદાર ! હું તો જાઉં છું પણુ તમને મારી એક પ્રાર્થના છે. ઃ અડાજ દિવસ પછી મારી મનમેાહિની સાથે તમારૂં લગ્ન થશે. તેને તમે સુખી કરો અને મારા સંદેશ કહેજો કે તે તને સુખી થએલી જોવા માગે છે ! .. એટલાજ શબ્દો લલિત, અચકાતા અચકાતા ખે હ્યા. આખરે તેનાથી આગળ ખોલી શકાયું નહિ. તેની છાતી ભરાઇ આવી. તેણે ઋક્ત પોતાના પ્રેમપાત્રને માટે આવું ભયંકર સાહસ કર્યું હતું અને પેાતાના નામ ઉપર હંમેશને માટે ખેતી તરીકેનું કલક લગાડી લીધું હતું. છતાં તેને તે બાબતમાં કાંઇ પણ લાગી આવતું ન હતું. તેણે પોતાના પ્રેમપાત્રને માટે પેાતાના સર્વસ્વનું સમર્પણ કરી અલાકિ સ્વાથૅત્યાગ કરી ખતાવ્યા હતા. આનુંજ નામ દિવ્ય અને પવિત્ર પ્રેમ ! અને આદુંજ નામ ખરે પ્રેમી!
ત્યાર પછી લલિતસિહુ એકદમ પોતાના ઘેાડા દોડાવ્યેા. તેની પાછ અને સ્વારીએ પણુ તેમ કર્યું અને સરદાર દુર્જન તથા રણુમન પાછા કિલ્લાના દક્ષિણ દરવાજે થઇ પાત પેાતાને સ્થાને ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com