________________
૧૪૦
હતું. આ માણસના હાથમાંથી લલિતસિંહે પ્રભાવતીને છેડાવી હતી. તેણે બહાર આવતાં જ દરવાજો બંધ કર્યો અને એક જબરદસ્ત તેનું પણ વાસી દીધું. તે તાળું બરાબર વસાયું છે કે નહિ, તેની ખાત્રી કરી તે બીજા દરવાજેથી બહાર ચાલે ગયે.
પહેરેગીરના ચાલી જવા પછી તે વૃદ્ધા જ્યાં છુપાઈ હતી ત્યાંથી બહાર નિકળી અને બેલી-“ અહીં કોઈ પણ મનુષ્ય કેદી છે. આ સિંહગુફામાં પણ કેદી છે ખરો?” એટલું કહી તેણે ફરી ચોર દર વાજે કાન માંડ્યા પણ તેના સાંભળવામાં કાંઈએ આવ્યું નહિ. થોડા વખત પછી પાણીના વહેવાનો અવાજ તેને સંભળાયો. તેથી તેને લાગ્યું કે–ભેયરની આસપાસમાંજ અથવા નીચેના ભાગમાંથી પા. ણીને મેટો પ્રવાહ વહેતે હોવો જોઈએ. તે ત્યાંથી પાછી ફરી. જે રતે તે ત્યાં આવી હતી તે રસ્તે ન જતાં દાદરની પાસેના દરવાજામાંથી અંદર ગઈ. થોડા જ વખતમાં તે ગુફાના પ્રવેશદ્વાર પાસે આવી પહોંચી.
ત્યાં ગુફામાંના પાંચ છ નોકર આનંદથી આડી અવળી વાતો ‘ચિત કરતા બેઠા હતા. તેઓના જોવામાં તે વૃદ્ધા વનચરી આવતાંજ તેમની વાતચિત બંધ થઈ ગઈ. તેની તરફ જઈ એક નેકર બેલ્યો–કેમ ડોસી મા! હવે તમારી વિશ્રાંતિ પૂરી થઈ કે નહીં? આજે ઘણાં વર્ષો પછી અમે આ ગુફામાં સ્ત્રીને જોઈ છે. ખરેખર, ડેસીમા! તમે જુવાનીમાં બહુજ મેજ મહાણી હશે, એ તમારી આંખો ઉપરથી જણાઈ આવે છે.”
એટલામાં લાખો ત્યાં આવી પહોંચે. તે સિપાઈએ વૃદ્ધાને જે કાંઈ કહ્યું હતું તે તેના સાંભળવામાં આવ્યું હતું. તે સિપાઇને ધીમે પિતાની પાસે આવવાની ઈશારત કરી અને ધીમે રહીને બે
બેવકૂફ જોજે કયાંક તે ડોસીની મશ્કરી કરે! તે કોણ છે, તે તું જાણે છે? જે તે ગુસ્સે થશે તે સમજી લેજે કે તારા સોએ સો વરસ પૂરી! જે તે ખરે કે–તેની આંખ કેવી અગારા જેવી લાલચળ જણાય છે તે!”
તે બન્નેના ભાષણ તરફ તે વૃદ્ધાએ જરા પણ ધ્યાન આપ્યું નહિ. તે તે બન્ને સિપાઈઓ તરફ જોઈને બેલી કે–“તમો બન્નેને જ હું ઓળખું છું. જે દિવસે તે શરીર યુવક લલિતસિંહ તમારા હ• માંથી સરદાર સર્જનસિંહની પુત્રીને છેડાવી લઈ ગયે તે દિલ તમને હું જંગલમાં મળી હતી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com