________________
૧૪૧ આ લલિતસિંહ કોણ, લાખાભાઈ?” એક સિપાઈએ પૂછયું.
“જેના ઉપર કુમાર ચંદ્રસિંહનું ખૂન કરવાનો આરોપ મૂકાયે છે તેજ એ લલિતસિંહ!”]
શું? ” લાખાની વાત સાંભળી તે ડેસી ચમકી ગઈ. તેણે પિતાની ચંચળ દ્રષ્ટિ લાખા તરફ ફેરવી અને એકદમ કર્કશ સ્વરે બોલી “તું અત્યારે શું છે ?”
તે કહું છું મારી માવડી !” તે વૃદ્ધાની ચમત્કારિક મુખમુદ્રા જોઈ લાખો ગભરાઈ ગયે. તે માનતે હતું કે આ વૃદ્ધાના શ. રીરમાં વખતે વખત બ્રહ્મરાક્ષસનો સંચાર થાય છે. તે બોલ્ય
તે ગઈ કાલની વાત છે. લલિત અને પ્રભાવતી જ્યારે જ ગલમાં એકલાજ મળ્યાં ત્યારે તેઓને ચંદ્રસિંહ જોઈ ગયો. તેઓ તે આમ જંગલમાં –એકાન્તમાં–મળેલાં જોતાં જ તે બહુ ગુસ્સે થયો. અને તેણે ત્યાં જઈ લલિતસિંહનું બહુજ અપમાન કર્યું. તેથી, તેમનામાં વઢવાડ થઈ અને લલિતસિંહે પિતાની તરવાર તેના ઉપર ઉગામી. ત્યાર પછી પ્રભાવતી પિતાની દાસી મધુરી સાથે કિલ્લામાં પાછી ગઈ. તેની પાછળથી–ડાજ વખત પછી–લલિતસિંહ એકલેજ પાછો કિલામાં ગયા. તેના પહેરવેશ ઉપરથી-પોશાક ઉપરથીકિલામના લોકોને તેની ઉપર વહેમ આવ્યો.”
શી બાબતમાં વહેમ આવ્યો?” ડેસીએ ઉસુકતાથી પૂછ્યું.
“તેનાં કપડાઓ ઉપર લેહીનાં ડાઘ પડેલા હતા, તેણે પિતાની તરવાર કયાંક ખોઈ દીધી હતી અને તેની મુખમુદ્રા નિસ્તેજ દેખાતી હતી. ઉપરાંત ત્યાં સુધીમાં કુમાર ચંદ્રસિંહનો પત્તો નહોતે. ત્યારે સને લાગ્યું કે-લલિતસિંહે તેનું ખૂન કરેલું હોવું જોઈએ. પછી તેના ઉપર ખૂનનું હોમત સાબિત થયું. થેડાજ વખતમાં અરણ્યરક્ષકને તેની તુટી ગએલી તરવાર જંગલમાં મળી અને તે જગ્યાએ લોહીની નીક વહેતી હતી એવું ત્યાં આવીને તેણે કહ્યું.”
“અને લલિતસિંહનું તેઓએ શું કર્યું? અત્યારે તે ક્યાં છે?”
“અજયના અંધકારમય ભોંયરામાં તેને કેદી બનાવવામાં આવ્યો છે.”
“તે તમને કોણે કહ્યું?”
ગઈ કાલે રાત્રે અમારા માલેક વજેસંધ બાપા તે તરફ ગયા હતા. તેઓના જાણવામાં એ વાત આવી અને તેઓએ અમને કહી.”
આ વખતે તે વૃદ્ધ પિતાનાજ વિચારમાં ગુલતાન થએલી દે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com