________________
ખાઈ. તેણે પિતાની લાકડી અજય તરફ કરી ખૂબ જોશથી જમીન ઉપર પછાડી. ડીવાર પછી પિતાના મનની સાથે કાંઈક બબી અને લાકડી પાછી ઉપાડી લીધી. પછી તે ધીમે ધીમે આગળ વધવા લાગી. તે વખતે બીજા સિપાઈએ તેની તરફ જતાં લાખાને પૂછયું કે– આ ડોસી ક્યાં જાય છે?”
“જવા દે એ લપને–પીડ ટળવા દે. તે ગમે ત્યાં જાય તે પણ ચિંતા નથી. તે જ્યાં સુધી ગુફામાં હેય ત્યાં સુધી તેને કોઈએ કાંઈ કહેવું નહિ, એવું આપણું માલેક કહ્યું હતું તે શું તારા ધ્યાનમાં નથી?”
તે ડેસીનું તે બને સિપાઈઓ તરફ બિલકુલ ધ્યાન નહેતું. તે ચુપચાપ પિતાના વિચારમાંને વચાર ગુલતાન થઈ ચાલી જતી હતી. થોડીવાર પછી તે ગુફાના એક ખૂણા પાસે જઈ પહોંચી. ત્યાં એક નાના પણ ઉંચા જાળીઓમાંથી ધૂમાડો નિકળતું હતું. તે ડોસીએ તે જાળીઆ તરફ જોયું. ઘણું કરી એ ઠેકાણે રાજી કરવાની જગ્યા હોવી જોઈએ, એમ તેને લાગ્યું. તે ત્યાંથી જરા આગળ વધી એટલે નીચે પ્રમાણેની વાતચિત તેના સાંભળવામાં આવી.
કહે કે ન કહે પણ તું ભાગ્યશાળી તે ખરેજ. મને નથી લાગતું કે આ ઉત્તમ શિકાર કોઈ પણ દિવસે મળે હેય?”
અરે ભલા માણસ! નસીબનું શું પૂછે છે ! આ મસ્ત વરાહ (સૂઅર) કાંઈ પણ મહેનત કર્યા વિના મળે, એ નસીબ તે ખરંજ તે !”
એટલે શું તે શિકાર નથી કર્યો ?”
ના રે. તેને શિકાર મારી પહેલાં જ કોઈએ કરી રાખ્યો હતે જે, પેલો વાર તેના ઉપર કેટલી બધી સફાઈથી કરવામાં આ છે!”
અરે આ શું? આ તે સૂઅરના ગળામાં તરવારને તુટેલે કટકો લાગે છે. મને લાગે છે કે સૂઅરના ગળા ઉપર જોરથી પ્રહાર કરવામાં આવતાં તરવાર તુટી ગઈ હશે.”
“જોઉં–જો–જવા દે ફેંકી દે. એમાં તે વળી જેવાનું શું છે! આપણે તે વગર મહેનતે શિકાર મળ્યો એટલે બીજી પંચાત શી! આપણુ માલેક•••
ત્યાર પછીના શબ્દો ડોસીના સાંભળવામાં આવ્યા નહિ. પણ તે તુટી ગએલી તરવારને કટ જાળીઆમાંથી ફેંકાયો તે તેના ૫ ગની પાસે આવીને પડશે. તે કટકે ડેસીએ તરતજ ઉપાડી લીધો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com