________________
૧૩૭
સજ્જનના મનમાં કોઈ શંકા ઉત્પન્ન થઇ છે, એ વાત તે દૂતે દુર્જન તરતજ જાણું ગયું અને તે તેની શંકા દૂર કરવાના ઉદ્દેશથી બે
“સજનસિંહજી ! જે આપને મારું કથન સત્ય ન લાગતું હોય તો આપ અપની કન્યાને જ પૂછી જુઓ.” પછી તે પ્રભાવતી તરફ વાળીને બોલ્યો-“આપણાં લગ્ન માટે તમે જે કાંઈ જણાવ્યું તે સાંભળવાની તમારા પિતાજીની ઈચ્છા છે. માટે તમારે મત તેમને જણાવી ઘા.”
નિદ્રામાંથી કોઈ માણસ અચાનક જાગી ઉઠે-ઝબકી ઉઠે-તે મુ પ્રભાવનીએ ઉંચું જોયું અને તે શૂન્ય ચિતે પિતાના પિતા તરફ જોઈ રહી. તેને પોતાની પાસે લઈ સજજને પૂછયું-“પ્રભા, તે શું મત આપ્યો ?”
“મત –મત આવ્યો-વા પગ પાડી! હવે તમે મારાં લગ્ન આ મનુષ્યની સાથે કરી દે' ” દુર્જન તરફ ઈશારો કરી એક દિવાનાની જેમ પ્રભાવતી શુન્ય ચિત્તે બોલી.
“સરદાર સિંહની સાથે પરણવા માટે શું તું ખુશી છે?” સજજને અત્યંત આશ્ચર્યથી પૂછ્યું.
“હા, પિતાજી ! મેં હા પાડી છે. •
હજુ પણ પ્રભાવતી પોતાના પિતા તરફ શન્ય ચિને જોતી હતી. આ સમયે સરદાર સજનના મનમાં “આમ કેમ બન્યું હશે ? એ બાબતમાં રહી રહીને અડદ એ જાયબી ઉપજતી હતી અને દુર્જનના આનંદને અવધિ થયો હતો–તેને થએલો આનંદ તેની ધારણા પ્રમાણે અખિલ બ્રહ્માંડમાં પણ સમય તેવે નહોતે. શું દુર્જનસિંહ પ્રભાવતી સાથે પરણશે? તે તે ભાવીને આધીન છે અને કહ્યું છે કે
જગતના યંત્રની દેરી રહે છે. હાથ ભાવીને, રે એ ત્યાંજ દેરા વું બીજું આધીન ભાવીને; સમયને માન આપીને થવુ આધીને ભાવીને, સુખી કરવા દુઃખી કરવા બધું આધીન ભાવીને!
પ્રકરણ ૨૯ મું.
વૃદ્ધા વનચરી સિંહગુફામાં અજયદુર્ગની દક્ષિણ દિશાએ લગભગ ચાર પાંચ ગાઉ છેટે પુર્વ ઘર્વતના એક અત્યંત ઉંચા શિખરની નીચે સિંહગુફા હતી. તે એક ગુરાની જેમ મોટા મોટા પથરે કેતરીને કરવામાં આવેલી હતી. તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com