________________
૬
તત્કાળ પ્રભાવતીને પાતાના પ્રશ્નના પ્રેમી અવાજમાં ઉત્તર મળતાજ તે અહુજ આનદિત થઇ અને પરસ્પર પ્રેમાતિશયથી પ્રેમ પૂર્વક પરસ્પર જોયું. તે અન્ને એક બીજાના બાહુપાશમાં બંધાઇ ગયા. ઘણા વખત થઈ ગયા છતાં તેમના હૃદયની આકર્ષક શક્તિ ઓછી થઈ નહિ. આખરે નિરૂપાયે તે છૂટા પડયા. કારણ કે પાસેનીજ ઝાડીમાં કાંઇક ખખડાટ થવા લાગ્યા. થેાડાજ વખતમાં તે ઝાડીમાંથી એક વૃદ્દા વનચરી બહાર આવી અને તે પ્રેમી યુગલ તરફ્ જોઇ પરમાનંદ પામી. તે ખેલી અહાહા વિધાતાએ કેવું સુંદર અને પરમ પવિત્ર પ્રેમી યુગલ નિર્માણ કર્યું છે! ખરેખર આ દિવ્ય પ્રેમી યુગલજ છે!”
“ લલિત ! જો આ વૃદ્ધા આપણું એક કામ કરશે તે બહુ સારૂં થશે અને તેથી કેટલાએ નિર્દોષ પ્રાણીઓના પ્રાણ બચશે.” તે વૃદ્ધાને જોતાંજ પ્રભાવતી ખેાલી.
“ પ્રભા ! કહે, તારૂં શું કામ છે ? તારૂં ગમે તે કામ કરવા હું તૈયાર છું. ઘણાજ પ્રેમથી અને મૃદુવરે તે વૃદ્ધા ખેાલી.
,,
"
''
“પ્રભા ! કાના પ્રાણ ખેંચશે? કહે, તે મને સર્વ સવિસ્તર સત્વર કહે. રને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ વૃદ્ધા તે કામ જરૂર કરશે. ” લલિતે કહ્યું. “ એ ભલી ભાઇ ! તું જા–એકદમ અહીંથી જા ! આ ઝાડીના ત્રીજા વળષ્ણુ પાસે એકદમ જા અને જ્યાં કેટલાક સશસ્ત્ર સૈનિકા યુદ્ધ કરે છે ત્યાં જઈ કહે કે- તમારા યુદ્ધમાં કારણભૂત જે હતું તેને છુટકારો થયા છે અને તે અત્યારે સહીસલામત છે' એટલી વાત કહી
""
આવ. જા !
'
ટ્રીક છે. પ્રભાવતી! હું તારૂં કામ કરવા તૈયાર છું. ઇશ્વર તમા અન્નને સુખી રાખો. હવે હું તારૂં કામ કરવા માટે જાઉં છું.
..
એમ દહી તે ડેાસી ઝાડીમાં ચાલી ગઇ. ત્યાર પછી તેણે શું કર્યું, તે અમે કહી આવ્યા છીએ અને તે અમારા વાંચકાની જાણ બહાર નહિજ હોય.
cr
તે વૃદ્ધાના ચાલી જવા પછી પ્રભાવતીએ સંકુચિત અને સલજ્જ ભાવે લલિત પ્રત્યે કહ્યું–“ તમે અત્યારે અહીં કર્યાંથી આવી ચડયા ? ’’ પ્રિય પ્રભા! હું તને મારી કમનસીબ કહાણી શું કહું? આજે કેટલાએ દિવસ થયા હું ચિતામાંને ચિતામાંજ હતા. ધણી રાતે આનું કારણ હું તને કહું? અને જો કરું સમય મે કિલ્લાની એકાંત કોટડીમાં દરમિઆન મને તારી પ્રેમમયી પરમ આવ્યા છે. ગઇ કાલની રાત! મે
મે તાકતાં વીતાવી છે. તા ફક્ત એટલુંજ કે જેટલે વ્યતીત કર્યો છે, તે સમય પવિત્ર પ્રતિમાનાંજ વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com