________________
શોભાને બહુજ વધારી દેવામાં આવી છે. દરવાજાની પાસેના સંગ્રહ લયની બાજુમાં જ મેમાને તે મહત્સવની શોભા જોઈ શકે તેટલા માટે–તેમને બેસવા માટે સુંવાળો મટે ગાલીચે પાથરી દેવામાં આવ્યું છે. મુખ્ય દરવાજા ઉપર જરીનું–અજયનું–નિશાન ફરકી રહ્યું છે. મંગલવા વાગે છે અને તેને મધુર ધ્વનિ આખા કિલામાં પડઘા પાડી દુર્ગને ગજાવી મૂકે છે. મુખ્ય દરવાજાની અંદરની બાજુએ કિમતી પિશાક પહેરી સજજ થએલા સિપાઈઓ લાઈનબંધ ઉભા છે. ધીમે ધીમે તમામ મેમાને પિતપતાની લાયકાત પ્રમાણેની જગ્યાએ આવીને બેસી ગયા પછી પિતાના ઉમદા ઘડા ઉપર બેસી દુર્જનસિંહ ત્યાં આવી પહોંચ્યો. તે સમયે તેણે ઘણોજ કિંમતી પોશાક પહેર્યો હતો. તે ઉપરથી તેના વૈભવની કલ્પના થઈ શકે તેમ હતું. તેના તમામ વસ્ત્રાભૂષણે ચાલુક્ય કુળમાં રાજપુરૂષ જેવા હતા. તે વખતે તેણે જરીનું અંગરખુ પહેર્યું હતું અને તેની ઉપર હીરામોતીને હાર આમ તેમ અથડાવાથી તેની શોભામાંજ બહુ જ વધારો થયો હતો. તેને મસ્તકે જે જરીને ફે બાંધેલું હતું તેની ચારે તરફ બહુમૂલ્ય હીરાને શિરપેચ હતો. વચમાં સોનેરી કલગી તેની શોભાને દ્વિગુણિત કરતી હતી. ભુજદંડ ઉપર બાહુનાં ઘરેણાં ધારણ કરેલ હતાં. ઘેડાની ઉપર જે સામાન હતો તે પણ બહુજ સુંદર અને કિંમતી હતે. આટ આટલું છતાં પણ દુર્જનસિંહના અંતઃકરણમાં કે મુખમુદ્રા ઉપર પ્રસન્નતા અથવા પ્રફુલ્લતા અને તેજનો અભાવ હિતે. તે બહુજ ઠાઠમાથી મહેસવ-મંડપમાં આવ્યો ત્યારે તેને મુખ ઉપર તેજ ચમકતું નહતું પણ તે નિસ્તેજ દેખાતું હતું–તેની ઉપર ઉદાસીનતાની આછી આછી છાયા-ઝીણી નજરે જોનારને–દેખાઈ આવ્યા વિના રહે તેમ નહોતું. દુર્જનસિંહે ત્યાં આવતાં જ દેવાલય તરફ જોઈ નમન કર્યું અને પછી ત્યાં પોતાને માટે રાખેલા આસન ઉપર જઈ બેઠા. થોડા જ વખતમાં વિવિધ કળાઓમાં કુશળતા ધરાવનારા પુરૂષો એક પછી એક એમ જુદી જુદી જાતની રમતે કરી બતાવવા લાગ્યા. પ્રથમ બે મોએ મલ્લયુદ્ધ કરી બતાવ્યું. પછી જુદી જુદી જાતની રાજવંશી અને શૂરવીરતાવાળી રમત રમાઈઆમ કેટલેક વખત વ્યતીત થયા પછી ત્યાં એકત્ર થએલા સર્વ મનુષ્ય ઉઠીને ઉભા થયા. રાજપુરોહિતે આવી દુર્જનસિંહના ભવ્ય પણ નિતેજ ભાલ ઉપર કંકુનું તિલક કર્યું. એટલામાં વૃદ્ધ દૂગરક્ષક રણમલ અને કેટલાક અનુચર મળી ત્યાં એક રૂછપુષ્ટ પાડાને લઈ આવ્યા. દુજને રાજપુરોહિત પાસેથી લાલ ફૂની માળા લઈ પાડાના કંઠમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com