________________
૧૨૪
“ તે તે! ઠીક છે પણુ તું છે કાણુ ?
..
હું કાણુ છું તે કહેવાના હજી વખત આવ્યા નથી અને તે રખત આવે તે પહેલાં હું કાણુ છું, તે તને કોઇ રીતે સમજાશે પણ નિ આ નર રાક્ષસ ! હું કેણુ છું તે તું જાણતા નથી પણ તું કાણુ છે તે હું ઘણીજ સારી રીતે જાણું છું. ખેલ, તું કાણુ છે તે હું તને કરું છું તે સાંમળ ! તારા કાન આમ મારા મેઢાની પાસે લાવ. એમ કહી તેણે તેના કાન જોરથી ખેચ્યા અને તેના કાનમાં કાંઇક કહ્યું. શું કહ્યું ?
33
તે વૃદ્ધાની વાત સાંભળી તે મનુષ્ય ચમકયા-ગભરાયા અને સાથે સાથે ભયભીત પણ થયો. તેણે નિરાશાથી પેાતાનેા હાથ પોતાના કપાળ ઉપર મારી લીધા અને હાથ છાતી ઉપર રાખીને એલ્યા હાય-હાય ! હવે મારૂં મરણ પાસેજ આવ્યું છે !
tr
,,
એટલાજ શો ખાલી તે કમનસીબ મનુષ્ય ભયભીત થઇ એકદમ કૂદી પડયે અને રાત્રિના અંધકારમાં કાણું જાણે યાંએ અદૃશ્ય થઇ ગયા. “ તે કાણુ હતા ? ”
T
પ્રકરણ ૨૫ મું.
લુટારાની ગુફામાં પ્રવેશ
તે કમનસીબ મનુષ્યના ચાલી જવા પછી તે વૃા વનચરીએ ઘણા વખત સુધી ફાટિકસ્તંભ પાસે એસી પરમાત્માની અનન્યભાવે પ્રાર્થના કરી–માનસિક ઉપાસના કરી. અત્યાર સુધી એક સરખી રીતે વરસાદમાં તે પલળતી હતી. વરસાદ બંધ થયા અને ધીમે ધીમે મેધગર્જના પણ એછી થઈ. પોતાની પ્રાર્થના પૂર્ણ થતાંજ તેણે આંખા ઉઘાડી ત્યારે તેને તે સ્ફાટિકસ્તભની આસપાસ વિચિત્ર છતાં ચમત્કાકિ પ્રકારા દેખાવા લાગ્યા. એક પળને માટે તે જરાક ચમકી. ધીમે ધીમે તે રતંભની પાસે તેને જે આકૃતિઓ દેખાવા લાગી. થોડીજ વારમાં તે ઉભય આકૃતિમાંથી સ્ત્રીની આકૃતિ તેની પાસેને પાસે આવવા લગી. તે આકૃતિ જેમ જેમ તેની પાસે આવતી ગઇ તેમ તેમ તે ડેાસીની કાયા કપવા લાગી. તેના કર્ડ સુકેદ થઇ ગયા. તે આકૃતિ તદન પાસે આવતાંજ તે દેાસીએ જમીન ઉપર માથુ` રાખી તેને નમ સ્કાર કર્યો—પગે લાગી. પછી ભયથી ધ્રુજતી અચકાતાં અચકાતાં મુજતા સાદે ખેાલી—“તમે હવે ચિરકાલ સુખ પામે!-વિશ્રાંતિ ત્યા! મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com