________________
૧૨૨
હેયની, તેમ જણાતું હતું. હિંસક પશુઓ ગુફામાંથી નિકળી ભયંકર ગાજવીજથી ભયભીત થઈ–ગર્જના કરતા આમ તેમ બેભાનપણે દેડવા લાગ્યા. હિંસક પશુઓની ચિચીઆરીઓથી મેઘગર્જનામાં વધારો થઈ પર્વતમાંથી કર્ણકટુ પ્રતિધ્વનિ પ્રકટ થતા હતા.
આવી ભયંકર અને અંધકારમય રજનીમાં એક દુર્ભાગી પ્રાણિ તે પર્વત પ્રદેશમાં ભમતું હતુંઉંડા કોતરોના કિનારાની પાસે તે વ્યક્તિ નિઃશંક થઈ ચાલી જતી હતી. પિતાનું એકાદ પગલું વાંકું ચું કે આડું અવળું પડશે તે તેથી પિતે ઉંડા કોતરમાં પડી જશે અને પિતાના શરીરના કટકે કટકા થઈ જશે, એ ભય તેને કવચિતજ લાગતું હતું. તે રાત્રિ બહુ જ ભયાનક છે, એ તેના ધ્યાનમાજ નોતું; એમ તેની વર્તણુક ઉપરથી જણાઈ આવતું હતું. કારણ કે જેમ કોઈ માણસ દિવસે ચાલે તે પ્રમાણે તે, તે પર્વત પ્રદેશથી પરિચિત હોય, તેમ કૂદકા મારતી ચાલી જતી હતી.
વાંચક! તે વ્યક્તિ એક વૃદ્ધ સ્ત્રી હતી. તેને તમે સારી રીતે જાણો છે. અમે વૃદ્ધા વનચરી એવા નામથી જે સ્ત્રીને સંબોધીએ છીએ એજ તે સ્ત્રી!
તે વૃદ્ધ સ્ત્રી એકાદ પિશાચ નિમાંના પ્રાણિની જેમ તે ભયંકર રાત્રિના અંધકારમાં સંચાર કરતી હતી. તેણે પિતાની કાર જેવી કાયાની આસપાસ ફાટેલાં વસ્ત્ર વિંટાળી લીધાં હતાં. હાથમાં એક લાકડી હતી. તેને ટાઢથી કાંઈ પણ હરકત થતી નહોતી. તેના મસ્તકમાં અગ્નિ સળગે હોય અને તેની જવાલાએ તેની આંખો દ્વારા બહાર નિકળતી હાયની, એવી તેની લાલચોળ આંખે-વારંવાર ચમકતા વિઘુલ્લતાનાઘકાશમાં સ્પષ્ટપણે જણાઈ આવતી હતી. એકાદ ક્રૂર વનચર (વનમાં કરનાર ) ની જેમ તે ગાઢ ઝાડીમાંથી તેફાની પવન કે મૂસળધાર વરસતા વરસાદની જરા પણ પરવાહ ન કરતાં ઉતાવળી-ઝપાટા બંધચાલી જતી હતી. ચાલતાં ચાલતાં વીજળીને પ્રકાશ પડતાં જ તે
ભી ગઈ. પિતે રસ્તે ભૂલીને એક ઉંડા કોતરની પાસે આવી ચઢી. છે, એ વાત તેના ધ્યાનમાં આવી. તે એક ક્ષણ માટે ત્યાંજ ઉભી રહ. વરસાદે તેને નખથી તે શિખા સુધી ભીંજવી દીધી હતી. જોશ ભેર વાતે પવન તેને આકાશમાં ઉડાવી જવા માગતું હતું. મેઘની ગર્જના તેના વક્ષસ્થળ ઉપર પ્રતિવનિત થઈ પડો પાડતી હતી. તે તમામની તેને જરાએ દરકાર નહોતી. તે એક ઝાડને પકડી સરર. કરતી નીચે ઉતરી ગઈ અને પિતાને રસ્તે ચાલવા લાગી. ચાલતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com