________________
૧૨૫ હાથે જે ભયંકર ભૂલ થઈ છે તે સુધાર્યા વિના હું આ જડદેહને ત્યાગ કરી શકીશ નહિ. એ તમે ચેકસ માની લેજે !”
હવે તે આકૃતિ પાછી વળી અને એક પળમાં અલોપ થઈ ગઈ. પછી બીજી આકૃતિ કે જે એક લડવૈયા જેવી લાગતી હતી તે આગળ આવી અને અજય તરફ હાથ લંબાવી તે રસ્તે જવા લાગી.
ફરી વરસાદ અને વાયુનું તેફાન શરૂ થયું. કિલ્લા તરફ ચાલી. જનારી આકૃતિ તરફ જોતી તે ઘણે વખત સુધી ઉભી રહી હતી. હજુ પણ તેનું શરીર થરથર ધ્રુજતું હતું. તેણે પિતાનું ભીંજાઈ ગએલું કપડું શરીરની આસપાસ મજબુત રીતે વિંટી લીધું. આ પહેલાં તે હાએ વરસાદ અને વાયુના ભોપાદક તેફાનમાં પર્વત પ્રદેશમાં ઘર વાર ભ્રમણ કર્યું હતું અને આજેજ-પહેલ વહેલાં જ તેના શરીરમાં ભયને સંચાર થયો હતો. તેણે તે આકૃતિઓ જોયા પછી તુરછ એ છે મેઘગર્જનાથી પણ તે ચમકી જવા લાગી.
થોડી વારમાં ઘેડાના ડાબડાને અસ્પષ્ટ અવાજ તેને સંભળાવ લાગ્યો. તેણે પર્વતમાંથી જતા રસ્તા તરફ પિતાની નજર કેરી, આવા વખતે બહુજ વેગથી ઘેડ દોડાવતે કોણ આવતે કરે. તે જાણવા માટે તે જરા રસ્તાની એક બાજુએ ઝાડની ઓથે જ છુપાઈ ગઈ
- “ અરે ! જરા થોભ. આપણે તે રસ્તો ભૂલી ગયા છીએ. " પિતાના કાબુમાંથી છૂટી ગએલા ઘોડાને ઉમે રાખવાની કોશીશ કરતાં તે સ્વાર બુમ પાડી ઉઠશે. મેધગજેનાથી તેને ઘેડે તેફાની થઇ ગયો હતો. પિતે રસ્તે ભૂલી ગયા છે, તે તેના ધ્યાનમાં આવતાં જ તેણે ઘોડાની લગામ ખેંચી એટલે તે ઘડે ભડકી ગયું. તેણે થોડી વારમાં પિતાના સ્વારને પોતાની ઉપરથી નીચે પછાડી નાંખ્યો અંત તે ત્યાંથી ભાગી ગયો. થોડા જ વખતમાં કોઈને દુઃખી અવાજ તે વૃદ્ધાના સાંભળવામાં આવ્યો. ઘણું કરીને જે સ્વાર ઘોડે દેડાવ આવતો હતો તે છેડા ઉપરથી પડી ગયું હશે અને તેજ મનુષ્ય બુમ પાડતા હશે, એમ તે વૃદ્ધાને લાગ્યું. તે ઝાડીમાંથી માર્ગ કરતી જે તરફથી દુ:ખી અવાજ આવતો હતો તે તરફ ચાલવા લાગી. વચમાં વચમાં વીજળીના ચમકવાથી તેને રસ્તે દેખાઈ જતે. તે ઝાડીમાં જ એક એ પછડાઈ પડેલે તેના જોવામાં આવ્યું. તે લગભગ બેભાન જેવા થઈ ગયો હતો. પ્રથમ તે ડોસીને લાગ્યું કે તે મરી ગયું હશે. તેણે તેની છાતી ઉપર પિતાને હાથ મૂક્યું તે તેને જણાઈ આવ્યું કે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com