________________
८०
પ્રકરણ ૧૭ મુ’.
'ગમાં ભગ
વ્હાલા વાંચક ! ગયા પ્રકરણમાં જે હકીકત અમે લખી આવ્યા છીએ તેને આજે પાંચ અઠ્ઠવાડિ થઇ ગયા છે. એક દિવસ સરકાર સજ્જનસિંહ અને દુર્જનસિંહ અને જ્યારે સભામહલમાં ખેડા હતા ત્યારે સજ્જન એકદમ ક્લ્યા કે—કેમ દુર્જનસિંહજી ! તમારા આ કિલ્લામાં વશપર પરાથી ચાલતા આવેલા રિવાજ મુજબ તમે આ વર્ષે મહિષઞલીમહાત્સવ કરશેા કે નહિ ?”
rr
હા—ના—પણ આ વાત તમને કોણે કહી ? ” સજ્જને આ પ્રશ્ન પૂછ્યાંજ દુર્જન જરા ચમકી ગયા અને અચકાતાં અચ કાતાં ઉપર પ્રમાણે માલ્યા.
“ તેમાં કહેવા જેવું શું છે ? આજે ઘણાં વર્ષોથી આ મહેત્સવ તમારા કિલ્લામાં બહુજ ડામાડથી ઉજવાય છે, એમ મે ઘણી વાર સાંભળ્યું છે. તે શિવાય ન ધારેલી રીતે અમે જ્યારે તમારા આ કિલ્લામાં હાજર છીએ ત્યારે તે અમારા જોવા-જાણવામાં પણ આવી શકશે. દુર્જનસિં’હજી ! આવા મહેસવાથી અમારી પ્રભાતે બહુજ આનંદ થાય છે. ”
શું તમે આ ખરૂંજ કહેા છે? તાતા ખરેખર તે ઉત્સવ આ વર્ષે હું બહુજ ઠાઠમાઠથી ઉજવીશ. ” એક ક્ષણ પહેલાં દુજૈનસિદ્ધને જે ભય લાગતા હતા તે ભય “ પ્રભાતે બહુજ આનંદ થાય છે !” એ મંત્રના પ્રભાવે કાણુ જાણે ક્યાંએ ઉડી ગયે. હજુ નવા વર્ષના પહેલા દિવસને ચાર દિવસની વાર હતી. દુર્જન પોતાના કથન પ્રમાણે ખરેખર બહુજ ઝાડમાંથી તે દિવસ ઉજવવાની ગાઠવણેા કરવા લાગ્યા. અજયદૂર્ગની આસપાસના અન્ય સરદારાને તેણે આગ્રહપૂર્વક આમંત્રણા માકલાવ્યા.
ત્યાર બાદ થાડાજ સમયમાં ધીમે ધીમે અજયર્ગમાં અનેક સરદારા એકત્ર થયા. મેટમોટા સરદારાની સ્ત્રીએ અને બાળકોના કોલાહલથી તે દુર્ગ ગર્જના કરવા લાગ્યે ગાજવા લાગ્યા.
આજે નૂતન વર્ષના પ્રથમ દિવસ છે. કિલ્લામાં સર્વ ઠેકાણે આજે બહુજ સફાઇ દેખાય છે. મહેફીલના મંડપમાં ચારે તરફ ધ્વ જાપતાકા લગાવેલી છે અને તેની આસપાસ આવ્ર અને અશોકની લપુષ્પ યુક્ત મેટ માટી શાખા-પ્રશાખાઓ લગાવી તે મડપની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com