________________
૧૭
?
શું હવે તું પાછે. અમને નહિજ તે ગુસ્સામાં કથા હતા છતાં તે
"
પરિચારિકાને ગળે ખાઝી પડી અને રડવા લાગી. અનેક પ્રકારે મધુરી તેનું સમાધાન કરતી હતી પણ તેને જરાએ ઉપયાગ થયા ઉ. આખરે તે રડતી રડતી ખેાલી–“ હાય ! મધુરી ! હું હભાગિની આ સર્વે બનાવામાં નિમિત્તભૂત થઇ. મેજ જો લલિતસિંહને જંગલમાંમળવા માટે ન મેલાવ્યા હાત તા આવા પ્રસંગ આવત ખરા કે ? એ પરમાત્મન ! મેં મારા પૂજ્ય તીર્થસ્વરૂપ પિતાશ્રીની આજ્ઞા ન માની તેની શું તમે મને આવી સખતમાં સખત સજા કરી છે ? મારા પ્રિય બંધુ ! તું કાં હઇશ મળે ? તારા છેવટના શબ્દો જો કે મને બહુજ મીઠા લાગ્યા હતા. તેજ શબ્દો શું મને પુનઃ સ ંભળાશે ખરા ? ખરેખર શું તું અમને સદાને માટે છેાડીજ ગયે ? ' એમ કહી તે પેાતાના ભાઇ માટે વધારે ને વધારે શાક કરવા લાગી. તે પુનઃ ખેલી—‹ મધુરી ! તું ખરેખરૂં મને કહી દે. છું કે તું તમામ હકીકત સાચેસાચી મને કહી દે. હતું કે લલિતસિદ્ધ નિરપરાધી છે—નિર્દોષ છે—ખુતી નથી, શું તે ખરૂં છે? મને આ અસહ્ય આપત્તિમાં ચેડુંક સુખ થાય-શાંતિ મળેતેટલા માટે તે નહેાતું કહ્યું ને ? સખી ! તું મને સત્વર કહે. આમ મતે ભયંકર શકામાં ગુંચવાતી ન રાખ. તેમજ તને શું લાગે છેનું શું અનુમાન કરે છે તે પણ મતે કહી સભળાવ. મધુરી ! શું લલિસિદ્ધ તન નિર્દોષ છે ? દેવે જેવા પવિત્ર લલિત શું ખુની હાઇ શકે ? ’” “હા. તે સંપૂર્ણપણે નિર્દોષ છે, એમાં તલમાત્ર પણ શંકા નથી.” મધુરીએ કહ્યું.
તને હુકમ કરૂં પહેલાં તેં કહ્યુ
હું
“ મને પણ ખાત્રી છે કે લલિતસિ'હું સર્વથા નિર્દોષ છે-નિરપરાધી છે. તેમને હાથે આવું નીયમાં નીચ કૃત્ય થાય, એ સર્વ રીતે અસંભવિત છે. તે બહુજ દૂરદર્શી, વિચારક અને શાન્ત તથા દીર્ધદર્શી પુરૂષ છે. મારા તેમના ઉપર સપૂર્ણ વિશ્વાસ છે. તે પોતાની ઉપર ઉપકાર કરનારના પુત્રની તરફ્ કેવી અને કેટલી માતબુદ્ધિ રાખે છે, તેની હુ સારી રીતે કલ્પના કરી શકું છું. તેમને માટે આવી શ’કા લેવી, એ સર્વથા અનુચિત છે. ” એટલામાં પ્રભાવતીની સમક્ષ ચદ્રસિંહની કલ્પિત મૂર્તિ આવીને ઉભી રહી. તે સાથેજ તેના વિચારને પ્રવાહ તે તરફ વળ્યેઃ- જો તે નિર્દોષજ છે તેા પછી કુમાર ચંદ્રસિં હતું શું થયું? ખરેખર શું તેનું ખૂન થયું હશે ? હાયહાય ! અરેરે ! ચંદ્ર ! કયા દુષ્ટ તારા સુંદર અને સુકામળ શરીર ઉપર શસ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com