________________
૧૦૯
પહેરેગીરના છેલ્લા શબ્દો તે ત્રણેના સાંભળવામાં આગ્યા. તે ત્રણેને પાસે આવેલા જોતાંજ તે ધોડેસ્વારે આગળ વધી તેમને વિનયથી નમન કર્યું. સરદાર સજ્જનસિંહૈ પેાતાના પુત્રની ખામતમાં તે બન્નેને પૂછ્યું. તે બન્નેની હકીકત સાંભળતાંજ તે વૃદ્ધ સરદાર એકદમ ભયભીત થયા અને તેણે પોતાના બન્ને હાથ છાતી ઉપર જોરથી માર્યા અને એકદમ પાકાર કરી ઉદ્ભયા કે-“ શુ` મારા ચંદ્રનુ ખૂન અને તે પશુ લલિતનેજ હાથે? એ પરમાત્મત બચાવ-અચાવ !
..
**
..
પણ લલિત કર્યાં છે ? ” દુર્જને પહેરેગીરને પૂછ્યું.
પ્રકરણ ૨૧ મુ
•
મધુરીએ કહેલી હકીકત.
જે સવાલ દુર્જનસિંહૈ દ્વારપાળને પૂછ્યા હતા તેજ પ્રશ્ન કરી સરદાર સજ્જને તેને પૂછ્યા. ત્યાર પછી પોતાના બન્ને મિત્રા તરફ વળી તે ખેાથેા–“ ચાલે, આપણે અત્યારેજ તેની તપાસ લઇએ.” પછી પહેરેગીરતે કહ્યું- અત્યારે તે અમને જે કાંઇ હકીકત કહી તેમાં તું મેલ્યું કે પ્રભાવતી પોતાની પરિચારિકાને સાથે લઈ પૂર્વ દિશા તરના પર્વત તરફ્ વા ગઇ હતી. શું તે તદ્દન ખરૂં છે?'' હા નામવર મેં આપને જે કાંઇ કહી સભળાવ્યું તે તમામ
<<
""
સત્યજ છે.
“ તેની સાથે લલિતસિંહ હતા ?
">
“ તે હું નક્કી કહી શકું તેમ નથી. પણ જ્યારે લલિતસિંહૈં કિલ્લામાં આવ્યા ત્યારે તેમણે પ્રભાવતીબાની ખાખતમાં મને પૂછ્યું હતું કે-તે કિલ્લામાં પાછાં આવી ગયાં છે કે નહિ ? '
tr
સરદાર સાહેબ ! આમ ગમડ ન કરી નાંખા-અને આમ ઉતાત્રળા કે કળા પણ ન થાઓ. આપણે આ ખાબતની તપાસ બહુજ શાંતિથી, વિચારપૂર્વક અને સાવચેતીથી કરવાની જરૂર છે. આ મમયે તમારા હૃદય ઉપર સકટના અસત્ય અને સખત આધાત થવાથી તમે દુ:ખી થઇ ગયા છે, તે હું સારી રીતે જાણું છું છતાં આપણે ઉતાવળા ન થવુ' જોઇએ. જો તેમ થશે તે આપણા તમામ પ્રયત્ના નિરર્થક થઇ પડશે અને આપણે ખરેખરી હકીકત જાણી શકીશું' નહિ. * દુર્જનસિ ંહૈ તે ભયંકર શકાથી ચિતાત્ક્રાંત થએલા વૃદ્ધ સરદારને ખભે હાથ રાખીને કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com