________________
૨૭
અહુજ દુઃખમાં વીતાવી છે અને તેથી મારા અંતઃકરણમાં ઉદાસીનતા છવાઇ ગઇ છે. તે ઉદાસીનતા દૂર કરવા-ઉત્સાહ મેળવવા અને સૃષ્ટિનું સદિય જેવા તેમજ મારા મનને આનંદ થાય તેટલા માટે હું આજે આ તરકના પ્રદેશમાં કરવા નિકળ્યેા. જે સમયે હું કિલ્લામાંથી બહાર નિકો તે સમયે દરવાજા ઉપર દુર્જનસિંહને કાઇ મળવા આવ્યું હતું તેથી હું શસ્ત્રાગારમાં થઇ બહાર આવ્યે.. હું જ્યારે શસ્ત્રાગારમાંથી પસાર થતા હતા ત્યારે આ સુંદર ધનુષ્ય મારા જોવામાં આવ્યું અને તે લઇ હું આ પ્રદેશમાં આભ્યા. ઘણા વખત સુધી હું આ પ્રદેશમાં કર્યો. કાંઇક શિકાર મેળવા મે’ કાશીશ કરી પણ મને કાંઇએ શિકાર મળ્યો નથી. ક્રૂરતાં ફરતાં જ્યારે હું થાકયા ત્યારે વિશ્રાંતિ લેવા એક શિલા ઉપર એકા. તે વખતે પણ મારા મનમાં અનેક વિચારોની બ્રડમાંગ ચાવતીજ હતી. એટલામાં ઘેાડાના ડાબડાને અવાજ મને સંભળાવા લાગે. ત્યારે મને અજાયબી એ ઉપજી કે આવી ગાઢ ઝાડીમાંથી કેળુ પસાર થતું હશે? એથી હું આશ્ચર્યચકિત થઇ ગયા. ધીમે ધીમે તે અવાજ મને પાસેને પાસે સંભળાવા લાગ્યા. આવી ઝાડીમાંથી પસાર થનારા સ્વાર કાણુ હશે, તે જોવા માટે હું એક ઝાડની આથમાં છુપાઇ ગયેા. ઘેાડાજ વખતમાં એ સ્વારે મને દેખાયા. પ્રભાવતી! તેમાંધી એક સ્વારની પાસે તને જોતાંજ મારા મનની હાલત બહુજ વિચિત્ર થઇ ગઇ. તેનું વર્ણન કરી શકવા હું અસમર્થ છું. તત્કાળ મે મારૂ આ ધનુષ્ય સજ્જ કર્યું અને બાણ છેડયું. ત્યાર પછી શું થયું, તે બધું તે તે તારી આંખે જોયુંજ છે! • પ્રભાવતીની પ્રેમમય મુ. ખમુદ્રા તરૢ જોતાં તેતાં લલિતે કહ્યું,
.
“ અને પછી તમને શિકાર પણ મળ્યું. હાસ્યમય મુખે ધીમેથી પ્રભાવતી મેલી.
"
આજે ઘણા દિવસે પછી પ્રભાવતીના મુખ ઉપર હાસ્ય મકા લાગ્યું હતું પણ તે હાસ્ય હુ વખત સુધી ટકીને સ્થિર રહી શક્યું નહિ. પોતે લલિતની સાથે આવી રીતે વર્તે છે, તે ઉચિત નથી, એમ તેને લાગવા માંડયું. પ્રભાએ તે વિષય બદલી નાંખવા માટે બડ્ડી ઘણી કાશીશા કરી પણ તે સુખદાયક વિષય-ઇચ્છા છતાં પ્રભા બદલી શકતી નહેાતી. અન્તે તે ખેલી– લલિત ! હવે આ વિષયને છેડી ઘે. અત્યારે હું કેવી સ્થિતિમાં છું, તે તમે ભૂલી ગયા લાગે છે. ચેડાજ સમય પહેલાં અનુપમ આનંદના અનહદ આવેગમાં આવી જઇ મેં તમારી સાથે જે ભાષણ અને વર્તન કર્યું, તેને માટે મને બહુજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com