________________
હ.
થોડા જ વખતમાં એક વૃદ્ધ વનચરી તે ઝાડીમાંથી બહાર આવી.
“એ દુષ્ટો! તમે આ શું કરવા માંડયું છે?” પાસે પડેલા મડદાંઓ અને જખમી માણસે ઉપર પિતાનો લાકડા જે હાથ ફરી તે બોલી. થોડી વાર પછી તે પુનઃ બોલી-“ અરે પાપીઓ! તમે આવી રીતે માનવની અમુલ્ય કાયાને નાશ કરવા માગો છે તે શું તમે તેને એક નિર્માલ્ય જીવ જંતુ જેવી માને છે ? પણું તમે આ લડાઈ શા માટે કરો છો? જેને માટે તમે એક બીજાના પાણ લેવા તૈયાર થયા છે, તેને તે કયારનેએ તે યુવક દ્ધાએ છુટકારે કર્યો છે?”
“છુટકારે કર્યો?” એકદમ તપી જઈ અજબે અજાયબી દર્શાવી.
મોટા ભાઈ ! ગુફા ! ” એમ કહીને એકદમ તેણે સિંહગુફા તરફ પિતાને ઘડે દેડાવ્યો.
હા. તેને છુટકારો થયો. તે દુષ્ટાના હાથમાંથી તેને જેણે છોડાવી છે, તેજ નરરત્ન આખરે તેને સુખી કરશે!” તે ડેસીએ કર્કશ અવાજે હાથના વિચિત્ર ચાળા કરતાં કહ્યું અને થોડી વાર પછી પુન; બેલી-“ દુષ્ટ દુર્જન ! તું તેની ઇચ્છા ત્યાગી દે. વિધાતાએ તારા જેવા પાપી નરરાક્ષસને માટે તે નારીરત્ન નિર્માણ કર્યું જ નથી ! માટે તેના મેહને તું છોડી દે. તે તને કરડે ઉપાયે મળશે નહિ, તારી ઇચ્છા કોઈ કાળે પૂરી થશે જ નહિ. !” એટલુંજ કહી તે ડેસીએ ફરી એક ભયંકર ચિચીઆરી પાડી એકદમ ઝાડીમાં અદશ થઈ ગઈ.
પ્રભાને છુટકારે કરનાર લલિતજ હશે.” કુમાર ચંદ્ર કસિત સ્વરે કહ્યું.
ચંદ્ર તે વૃદ્ધાની ચીસ સાંભળી સાવધ થઈ ગયું હતું. લલિત પમાને છુટકારે કર્યો એ વાત સાંભળતાં જ તે ઘણેજ ગુસ્સે થઈ ગયે. પિતે આટ આટલી મહેનત કરી અને તેનું શ્રેય લલિતે લઈ લીધું, એ વિચાર મનમાં આવવાથી જ તે ઉપર પ્રમાણે છે. તેની ખરાબ અસર દુર્જન ઉપર પણ થયા વિના રહી નહીં. તે સીની વાત સાંભળવાથી દુર્જનના મન ઉપર બહુજ ખરાબ અસર થઈ. તે ઉદાસ અને નિરાશ થયે અને તેનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું, કૂદીને ઘેડા ઉપર સ્વાર થવાની તેનામાં શક્તિ રહી નહીં. તે ઘણે વખત સુધી ઝાડી તરફજ જેતે રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com