________________
૨૦
સ્પષ્ટપણે જણાઇ આવતાં હતાં. તેની ભ્રકુટી સંકુચિત થઇ ગઇ હતી કુમાર ચંદ્રસિંહના ચિત્તની સ્થિતિ બહુજ ચમત્કારીક થઇ ગઇ હતી એક નાના બચ્ચાની જેમ માની તે અજબસદ્યે પેાતાને હરાવી દીધે તે વિચાર તેના હૃદયમાં આવ્યા અને તે હતાશ થઇ ગયા. તે પોતાના પિતા અને દુર્જન તરફ્ જોતા સ્તબ્ધ થઇ ઉભો રહ્યેા હતો. તેની સ્થિતિ જોઇ દુર્જન મેથ્યા કુમાર ! તમે ખોટુ લગાડશે નહિ. તે દુષ્ટએ તમારા શાસ્ત્રનું અપમાન કર્યું છે તેના બદલે ફ્ સત્તર લઇશ. જાએ, તમારૂં તે શસ્ત્ર તમે ઉચકી છે.
19
તે સાંભળી કુમાર તે શસ્ત્ર લેવા ગયા. સ્હેજ તેની નજર ખારી માંથી બહારના ભાગમાં ગઇ તા મધુરીએ પાડેલી બ્રૂમ તેના સાંભ ળવામાં આવી. તેણે તરતજ એક સિપાઇને પૂછ્યું તો તેના જાણુ વામાં આવ્યું કે—પ્રભાવતીને વજેસધ ઉપાડીને ચાલ્યા ગયા છે.' આ ખબર કુમાર ચંદ્રે સરદાર સજ્જન અને દુર્જનને આપી. તે સાંભળ તાંજ તે અને એટલી ઉઠયા કે–“પકડા ! તે દુષ્ટાને ! ! ” આખરે આ ગર્જના આખા કિલ્લામાં થવા લાગી.
""
જોત જોતાંમાં કિલ્લામાં એક જાતને કાલાહલ થયેા. અભશા ળામાંથી ઘેાડાઓ બહાર લાવવામાં આવ્યા અને ટપોટપ તે ઉપર સશસ્ત્ર સ્વારા એસવા લાગ્યા. થાડાજ વખતમાં સરદાર સજ્જન, દુર્જનસિંહ અને ચંદ્ર પોતાની સાથે લગભગ પચાસ સશસ્ત્ર સ્વા લઇ કિલ્લામાંથી બહાર પડયા.
આટલા વખતમાં પ્રભાવતીને લઇ વજેસધ બહુ આધે જતે રહ્યા હતા. આમ અચાનક પેાતાની ઉપર આવેલી આક્તથી પ્રભાવતી બહુ ગભરાઇ ગઇ. તેના હ્રદયે ધીરજના ત્યાગ કર્યાં. તેની સુકામળ કાયા વજેસંધના બહુપાશમાં થરથર ધ્રુજતી હતી. તેણે અહુજ જોરથી બૂમ પાડવાના પ્રયત્ન કર્યો પરંતુ ભયને લીધે તેના ક સુકાઇ ગઇ ગએલા અને જીભ તાળવે ચોટી ગએલી હાવાથી તેના મુખમાંથી એક પણુ શબ્દ નિકળી શકતા નહાતા. તેના હૃદય સા ગરમાં નવીન નવીન જાતના તરંગા ઉદ્ભવવા લાગ્યા. કિલ્લાથી અહુ દૂર ગયા પછી વજેસધે ઘેાડાને વેગ એછે કરી કામળ કરે ખેલ્યા– મનમાહક માહિની સ્વરૂપ માનિની ! તું જરાએ ડરીશ નહિ. તને જરા પણુ પ્રજા આવશે નહિ. જે તારી ઇચ્છા મારી સાથે યા મારા ભાઇની સાથે લગ્ન કરવાની હાય તા ખાલ, કાઈ પણ પ્રકારના સાચ ન રાખતાં તારી ખરેખરી ઇચ્છા મને જણાવ ! જો તારી ઇચ્છા હશે તા હું તને મારી સિંહગુડ્ડાની સ્વામિની બનાવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com