________________
• K
એટલામાં કરી પ્રકાશ પડયા. તે પ્રકાશ ક્રમે ક્રમે પ્રથમના જેવાજ તેજસ્વી થયા. તેનુ પ્રતિકિ ભીંત ઉપર પડ્યું અને ભીંત પારદર્શક થઇહવે લલિતને સરદાર સજ્જનસિંહનું શયનગૃહ સ્પષ્ટપણે દેખાવા લાગ્યું. ત્યાં તે વૃદ્ધ સરદાર પાતાના પુત્ર ચંદ્રસિંહ સાથે કાંઇક વા તચિત કરતા હતા બેઠા હતા. પ્રથમની જેમ અત્યારે પણ લલિતને તે અદ્ભુત શક્તિના પ્રભાવે પિતાપુત્રની વાતચિત સભળાવા લાગી. આ અપશુકનની વાત મને તે દિવસે રણુભલે કહી હતી.” સજ્જને પેાતાના પુત્રને કહ્યું.
46
“ તા તા પિતાજી! ખરેખર દુર્જનસિંહ ઉપર કાંઇ ન કાંઇ આક્ત અવશ્ય આવશેજ અને તે ઉપરાંત તેવુ' ખરાબ ચિહ્ન...
<<
' છટ્–એવુ' તે કર્યાએ બનતું હશે ખરૂં કે? તે કાંઇ ખરાબ ચિહ્ન નથી. ઘણાં વર્ષોં સુધી એકજ ખીંટીએ ટાંગી રાખવાથી તે ખીંટી જુની થઇ ગઇ અને તેથીજ તેમ બન્યું, એ વાત મને રણમલે કહી. હવે માના કે જો ખરેખરજ તેની ઉપર કાંઇ આફત આવવાની હશે તા આપણે શું કરી શકીશું ? તેમજ તેની ઉપર્ કર્યું સંકટ આવવાનુ છે તે પણ આપણુને શી રીતે જાણી શકીએ ? ચંદ્ર ! આવી આવી નકામી વાતો ઉપર વિશ્વાસ રાખવા, એ આપણી મૂર્ખતા તેમજ નબળાઈ ગણાય. ” ચંદ્રને આગળ ખેલતા અટકાવી વચમાંજ સજ્જને કહ્યું.
""
તો તે વાત જવા દ્યો. હું પણ ક્યાં આવી આવી તુચ્છ વાતે ઉપર ધ્યાન આપું છું. પિતાજી ! હવે આપ લલિતનું શું કરવા ધારે છે ?
..
tr
હજી મેં તે આંબતમાં કાંઇ પણ વિચાર કર્યો નથી. તને આપણી પ્રભાની બાબતમાં કાંઇ લાગે છે ખરું ? ”
..
“ તે આપની આજ્ઞાને આધીન થશેજ, એવા તેને મને સપૂર્ણ વિશ્વાસ છે. જો કે અત્યારે તે જરા દુ:ખી દેખાય છે છતાં જ્યારે તેનું લગ્ન થઇ જશે ત્યારે તે સર્વ રીતે સુખી થશે.
""
નહીં ! તેમ થવાથી તે સુખી થવાને બદલે ઉલટી મહા દુઃખી થઇ જશે !
પાતે કયાં છે, તેનું ભાન ભૂલી જઇ લલિત એકદમ બુમ પાડી ઉપર પ્રમાણે ખેલી ઉડયે!. એટલામાંજ તે પ્રકાશ પુનઃ નષ્ટ થઈ ગયા. એરડામાં અંધકાર થતાંજ તેને જરા માઠું લાગ્યું, તરતજ તેના મનમાં તરતમાંજ સાભળેલી વાત ઉપર-વિચાર થવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com