________________
ધ
તતા કાંઇ પણ ખુલાસા તે કરી શક્યા નહિ અને આશ્ચર્યના સાગરમાં–વિચાર સાગરમાં—તે વધુને વધુ ગાથાં ખાવા લાગ્યા. એટલામાં તેતે પુનઃ કાંઇક સ્મરણ થયુ એટલે તેણે પોતાના પગ ઉપરનું વસ્ત્ર કાઢી નાંખ્યુ. પોતાના પગ ધૂળથી ખરડાએલા છે, કેટલેક ઠેકાણે કાંટા લાગ્યા છે અને તેમાંથી લેહી નિકળ્યુ, તે જામી ગયું છે, અને તેનાજ ડાઘ કપડા ઉપર પણ પડયા છે, તે જોતાંજ તે જરા ચમકયે! !
રાત્રે પોતે જે કાંઇ જોયુ તે માત્ર સ્વપ્નજ નહીં પણ સર્વથા સત્ય હતું એમ તેને લાગવા માંડયું. વિચારને અંતે તેમાં કાંઈ પણ શંકા કરવા જેવું તેને લાગ્યું નહિ. પણ પોતે જે મનુષ્યને રાત્રે જોયે હતા તે કાણ હશે તે સ્કાર્ટિસ્તંભ પાસે ગયા અને તેણે પશ્ચાત્તાપ કર્યો તેનું કારણ શું હશે તેવા પશ્ચાત્તાપ કરવા જેવું એવું કયું પાપ તે માણસના હાથે થયુ હશે-તે અદ્ભુત શ્વેતાકૃતિએ તે સર્વ પ્રકાર પોતાને દેખાડવામાં તેના શા હેતુ હશે—એવા એવા એક નહિ પણ અનેક વિચારાનુ તુમુલયુદ્ધ તેના હૃદયમાં ચાલતું હતું. તેણે તે રાત્રે જે કાંઇ અનુભવ્યું હતું તે બાબતમાં તેને જરા પણ ભય લાગ્યું. નહિ. તે બનાવ જો કે ભયંકર હતા પશુ લલિતસિંહ જેવે! શૂરવીર યુવક તેથી ડરી જાય, એ અશકય હતું. તેના મનને એમ પણ લાગ્યા વિના રહ્યું નહિ કે-તે શ્વેતાકૃતિએ પેાતાને જે બનાવ દેખાય! તેમાં કોઇ પણ પ્રકારની દૈવિક પ્રેરણા તા જરૂર હાવીજ જોઈએ અને આ કિલ્લામાંના ભયંકર રહસ્યના સ્ટેટ થવા માટે પોતાની તરફથી કોઇ પણ જબરદસ્ત કાશી થવીજ જોઇએ અને તેથીજ આ વિચિત્ર બનાવ પેાતાની નજરે પડ્યા હેવા જેટ્ટએ ! આવા વિચારથી તેણે પેાતાના મનનું સમાધાન કર્યું ખરૂં છતાં તેને આ ખાખ તમાં રહી રહીને અત્યંત આશ્ચયૅ તા લાગવુંજ હતું !
પ્રકરણ ૧૧ મુ
દુર્જનનુ આગમન.
ગયા પ્રકરણમાં અમે જે હકીકત લખી આવ્યા તેને આજે એક અઠવાડિયું થઈ ગયું હતું. હજુ સુધી અમારી આ નવલકથાના મુખ્ય નાયક લલિતસિંહ પેાતાના ઓરડામાંજ જમતા હતા. હમણાં હમણાં તે કિલ્લામાંથી બહાર જવા લાગ્યા હતા. કાઇ કાઈ વખતે ચંદ્રસિહ સાથે તેને અચાનક ભેટો થઈ જતા, પણ તે તેની સાથે કોઇ પણ ખેલત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com