________________
૬૬
કે તે બિલકુલ અભિમાન નથી ? પ્રભાવતીના પ્રેમમાં સપડાઇ વગર્ કારણે મારા ઉપર થએલા સરદાર સાહેબને ક્રોધ શું હું ચુપચાપ સહન કરું છું અથવા નિરૂત્સાહ થઇ દીનહીન થઇ ગયો છું ? ના તેમ નથી. વીજલ ! અંદરથી મારૂં રકત તપી જાય છે. પ્રભાવતીના પ્રેમને ફેંકી છ આ કિલ્લાના ત્યાગ કરી દેવા માટે મારું અભિમાની હૃદયભંતે વાર'વાર કહ્યા કરે છે. એક તરફથી હ્રદય કહે છે કે કિલ્લાના ત્યાગ કરવા અને ખીજી તરથી સરદાર સાહેબના ઉપકારા મતે તેમ કરતાં અટકાવે છે. આટ આટલું છતાંએ હું પ્રભાવતીના પ્રેમને અને સરરદારના ઉપકારાની સ્મૃતિને એક બાજુએ મૂકી કયારનાએ આ દૂર્ગના ત્યાગ કરી જાત પરંતુ નહીં ! આ દુર્ગમાંજ રહેવાની મને એક દૈવી સૂચના થઈ છે. મને જે કાંઇ પણ સુખ મળવાનું હૈય તો તે ફક્ત આ દૂર્ગંમાંજ મળી શકે તેમ છે, એમ મને મારૂં મન 'વારવાર કહ્યા કરે છે ! મને ઉપરા ઉપરી નવીન નવીન ભાસ થાય છે, જ્યારે જ્યારે હું નિરાશ થાઉં છું ત્યારે ત્યારે મારા કાનની પાસે કર્ણપિશાચની જેમ કાણુ જાણે કાણુ, આવીને કહ્યા કરે છે કે—“ આ યુવક ! નિરાશ ન થા. તને આ કિલ્લામાંજ સુખ મળવાનુ છે. ” એથી મને બહુજ ધૈર્ય આવે છે. વીજલ ! તારી પાસે મે' સર્વે વાતો ઉધાડી કરીને કહી છે, શું હવે પણુ તું મને દુ:ખી કહીશ ?”
..
tr
́ ના, કુમાર, આપના દરેક શબ્દ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપને આશા છે કે તમે સુખી થશે એમ તમારા આશ્ચર્યજનક ભાષણ ઉપરથી મને લાગે છે. અને હું પણ તેમજ ચાહું છું પરંતુ લલિત !... અહીં આગળ વીજલ કાંઇ પણ ખેલી શક્યા નહિ.
**
પર`તુ શું? વીજલ ! ખેલ, પરંતુ શું ? ” અત્યંત ઉત્સુકતાથી લલિતે પૂછ્યું.
' પરંતુ કિલ્લામાં જુદીજ વાત મારા સાંભળવામાં આવે છે અને તેટલા માટેજ આજે આ કિલ્લામાં દુર્જનસિંહ આવેલા છે. ” શું ? ’ અહીં એકદમ લલિતસિંહ પેાતાના આસન ઉપરથી ઉઠીને ઉભા થયા. તેના શરીરમાં અનહદ સતાપના સંચાર થયા. તે અત્ય’ત આશ્ચર્ય પામીને ખેલ્યા “ તે હું નથી માની શકતે! !
re
.
હું જે કાંઇ કહું છું તે તદ્દન ખરૂં છે, કુમાર. લલિત ! હવે પ્રભાવતીના તરજ દુજૈનસિંહની સાથે વિવાહ થવાના છે, એમાં કાંઇ પણ શંકા નથી. બધું નક્કી થઇ ચૂકયું છે.
,,
આ વાત સાંભળી લલિત જરા ગભરાયો. તે આવેશમાં તે આવેશમાં બે ચાર વાર એરડામાં કર્યો અને આખરે તે એકદમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com