________________
લબ્રિત એક વૃક્ષની પાછળ છુપાઈ ગયો. તેણે પુનઃ બારીક નજરે જોયું તે તેને જણાયું કે તે સ્થાને સરદાર કિશોરસિંહ અને તેની ધર્મ નીનું ખૂન થયું હતું અને તેજ સ્થાન પર તેમના સ્મરણ માટે બાંધે સ્ફટિકતંભ હતે.
તે દુર્ભાગી–લલિતની આગળ આગળ ચાલનાર–મનુષ્ય તે રતભની પાસે જતાંજ ઢીંચણ ભૂમિ ઉપર ટેકવી લગભગ અર્ધો કલાક મનમાં ને મનમાં જ કાંઈક બબડતો હતો. પરંતુ લલિત તેનાથી છે. હવા સબબ તેના બબડવાને ભાવાર્થ જરા પણ સમજી કે જાણ શક્યો નહિ. તે મનુષ્ય પાછો ફર્યો અને કિલ્લા તરફ જવા લાગ્યતેની પાછળ પાછળ લલિત પણ જવા લાગ્યો. ગાઢ ઝાડીમાં આવે તાંજ તે મનુષ્ય કોણ જાણ કક્ષાએ ગુમ થઈ ગયું અને અનુમાનથી લલિત પણું દૂર્ગના દરવાજે આવી પહોંચ્યો. લલિતે દરવાજે હડસેલી જોયું તો દરવાજો અંદરથી બંધ હોવાનું તેના જાણવામાં આવ્યું. ઘણું કરીને પિતાની આગળ આવેલા મનુષ્ય અંદરથી દરવાજો બંધ કર્યો હશે, એમ તેને લાગ્યું. તે એક ક્ષણને માટે જરા ગુચવાઈ ગયે, હવે પતે કિલ્લામાં જઈ શકશે નહિ અને સવાર થતાં સુધી બહાર પડી રહેવું પડશે, એ વિચાર મનમાં આવતાં તેનું ધ્યાન દરવાજાના એક ખુણ તરફ ખેંચાયું તે તે ચમત્કારિક આકૃતિ તેના જવામાં આવી. તે આકૃતિએ દરવાજાને હાથ અડકાડ્યો તેટલામાં જ ધીમેથી દરવાજે ઉઘડ્યો અને તે આકૃતિએ કિલામાં પ્રવેશ કર્યો. તેની પાછળ લલિત પણ કિલ્લામાં આવ્યો. તે બને દરવાજો ઓળંગી ગયા કે દરવાજે પુનઃ બંધ થઈ ગયે. હજુ લલિતની આગળ તે શ્વેતાકૃતિ ચાલતી હતી. તે આકૃતિએ આખરે લલિતને તેના ઓરડામાં લાવી મૂક્યો. ઓરડામાં આવતાં જ લલિતને લાગ્યું કે પોતે બહુજ થાકી ગયું છે. તે એકદમ પથારીમાં સૂઈ ગયો. થોડીવાર પછી તેણે આંખે ચોળી એરડામાં ચારે તરફ જોયું તે તે આકૃતિ તેના જોવામાં આવી નહિ! અને જોત જોતામાંજ તે ગાઢ નિદ્રામાં પડ્યો. બીજે દિવસે ઉઠતાં જ તેના પગ અને માથું દુખવા લાગ્યાં. રાત્રે જેએલ ચમત્કારિક બનાવની બિના એક પછી એક તેને યાદ આવવા લાગી. ઘણે વખત સુધી વિચાર કર્યા પછી રાતે જે ચેલે તમામ બનાવ સ્વપ્ન જે હતે એમ તેને લાગ્યું પણ પગ તરફ નજર જતાંજ તે બહુજ ગુંચવાઈ ગયે. જે તે પિતે રાતના સઈજ રહ્યો હોય તે પગ અને માથું દુખવાનું કારણ શું? એ વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com