________________
22
rk
SP
ચાંડાળી ! તે કાણું હતું, એ તારે શા માટે પૂછવું પડે છે? આ દુષ્ટા! તારે લીધે જ સરદાર દુર્જનસિંહને આજે અકસ્માત નય..! “ કાણુ સરદાર-દુર્જન ? શું દુષ્ટ દુજૈન ધાડા પરથી પડયે ? એટલુંજ તે કઠેર સ્વરે ખેલી અને પછી એવા તો જેથી એક ચીસ પાડી કે જેથી તમામ સ્વારાના ધાડા ચમકી ગયા-ભડકી ગયા. પછી તેણે વાંકુ ચુ મુખ કરીને- દુષ્ટ સરદાર દુર્જન ! ” પાંચ વાર કહી જોર જોરથી ભયંકર ખૂમે! પાડવા માંડી. તેની મેથા આખું જંગલ ગર્જવા લાગ્યું. દરેક સ્વાર પાતાના ઘેાડાને કમજામાં રાખી શકયા નહિ. આખા મંડળમાં ભયંકર કાલાહલ શરૂ થયા અને તે જોતાંજ તે વૃદ્ધ સ્ત્રી શ્રી વિકટહાસ્ય કરી એક ક્ષણમાં તે ઝાડીમાં અલેપ થઇ ગઇ !
16
kr
આ ભયંકર સ્ત્રી કાણુ છે ? ” પેાતાના સેવા તરફ જોઇ દુર્જને પૂછ્યું. તેના આ સવાલને તેના સેવામાંથી કાઇએ કાંઇ પણ ઉત્તર આપ્યા નહીં. ત્યારે ચદ્રસિંહને તેણે પૂછ્યું- કુમાર ! શું તે સ્ત્રીને તમે આળખા છે. ? '
“ આ સ્ત્રીને મેં એજ જંગલમાં પહેલાં બે વાર જોયેલ છે. તે શ્રી મહાન જાદુગરણી કે ચેટી હોવીજ જોઇએ. એવી મારી માન્યતા છે.
""
""
“આવી ભયંકર અને દુષ્ટ સ્ત્રી મારા રાજ્યની સરહદમાં રહે, એ સારૂં નહિ. રણમલને કહી મારે તેના બંદોબસ્ત કરવા જોઇએ. ” પણ આપને કાંઇ ઇજા તા નથી થઇને ?” સજ્જને પૂછ્યું. “ના. ક્રૂત જરા હાથે વાગ્યું છે એટલુંજ. “ એમ કહી તે કરી ઘેાડા ઉપર ચઢી બેઠી.
**
ફરી તે મ`ડળ અજયદ્મના માર્ગે ચાલવા લાગ્યું. ઝાડીમાંથી ખુલ્લા મેદાનમાં આવતાંજ ધણા માણસા દુર્જનને મળવા આવ્યા હતા તે તેને મળ્યા. સૈાની આગળ વૃદ્ધ દૂગરક્ષક રહુમલ હતા. દુર્જનના આશ્રિત લોકાને આજે આનંદ થવાનુ કારણ એટલુંજ હતું કે દુર્જન ઘણા દિવસ પછી ત્યાં આવ્યા હતા. આ મનુષ્યા પહેલાંથીજ ખુલ્લા મેદાનમાં આવી એકઠા થયા હતા. ત્યાં-દુજૈન પોતાના મંડળ સાથે આવતાંજ ત્યાં–એકત્ર થએલા સર્વ લોકોએ તેને અમથી-વિનયથી નમન કર્યું. તે સર્વ મડળ આનપૂર્વક દૂર્ગના દરવાજા સુધી આવી પહેાંચ્યું. દુર્જનાસિંહ ત્યાં આવતાંજ વાજ પ્રમાણે સૂફી ભરીને ઞાનાનાણું પોતાના ઉપરથી એવારી ફેંકી દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com