________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય-પ્રકારઃ
(૮)
अन्यायचौर्यक्रौर्याद्यैर्दुःखी स्याद् बहुजन्मसु । सत्यसंयमकारुण्यैः सर्वकाल सुखी भवेत् ।।
* અન્યાય, ચેરી અને ક્રૂરતાના પાપે માણસને મરણોત્તર ઘણું જન્મમાં ઘણું દુઃખ ભોગવવા પડે છે, જ્યારે સત્ય-સંયમ-કરુણાને પુણ્ય પ્રભાવે માણસ હમેશાને માટે (સદાકાળ) સુખી બની જાય છે. ૮
* Those who are addicted to sins-injustice, theft and cruelty, have to suffer terrible miseries in their numerous births to come, while those who are devoted to virtues such as truthfulness, selfrestraint and compassion, become happy at all times. 8
I
નમક
jam
:
મ
'
નુ
For Private and Personal Use Only