________________
કામ
ન
થત '
'
- ,
. કે
-*
જૈન દર્શનને કર્મવાદ છે. જ્ઞાન, આત્માને મુખ્ય ગુણ છે. સેયને જાણવું તે જ્ઞાનને ધર્મ છે. વિવક્ષિત સમયમાં કેવળજ્ઞાનવડે અનન્ત અતીત –વર્તમાન અને અનાગત ધર્મ સમજી શકાય છે. તેમાં જે હુઆ-હસે અને છે, તે ધર્મ, શેયના છે. પરંતુ તે સર્વને જાણવાને ધર્મ તે, જ્ઞાનમાં છે. તે જ્ઞાન દ્વારાજ આત્મા, ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાળમાં છતા અને અછતા સર્વ પદાર્થોને એક સાથે જાણે છે, અને દેખે છે.
જે અતીત કાળમાં હુઆ છે, અને ભવિષ્ય કાળમાં હોશે તે અછતા પદાર્થ કહેવાય છે. '
અતીત અને ભાવિ સર્વ પદાર્થ પોતપોતાના સમયમાં જે પ્રકારે રહે છે, તે પ્રકારે વર્તમાન કાળમાં કેવળજ્ઞાની, કેવળજ્ઞાન દ્વારા જાણે છે. જે એ જ્ઞાન એક જ સમયમાં એકી સાથે સર્વ પદાર્થોને જાણી શકતું ન હોય તે, તે એક પણ પદાર્થને કઈ સમયે જાણું શકે નહીં. કેમકે એક પદાર્થમાં અનન્ત પર્યાય હોય છે, તે સર્વને કેવળજ્ઞાન જે એક પછી એક કમથી જાણવા માંડે તે તો દીધ કાળ સુધી પણ જાણ ન રહે. માટે ત્રણે કાળના સર્વ પદાર્થોને એક સમયમાં જ કેવળજ્ઞાની જાણી શકે છે.
- જ્ઞાનઉપગ અને દર્શનઉપગ દ્વારા આત્મા, પિતાની શક્તિને પ્રકાશિત કરે છે. અને વિશ્વના સમસ્ત પદાર્થોને જ્ઞાન અને દર્શન દ્વારા જાણે છે, તથા દેખે છે. આટલે વિકાસ જ્યારે આત્માને થઈ જાય, ત્યારે તેને પૂર્ણ વિકાસ થયે સમજ. અને ત્યારે જ તે પૂર્ણજ્ઞાની યા
F
એ
*
*
*
'
,
,
,
, * *
*
* * *
-
-
* * * ,
, , ,
-
-
-
-
-