Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૪
ગુજરાતી કોશ સંપૂર્ણ થયલા જોવાને તેઓ જીવ્યા નહિ; પણ સ્વરવિભાગ જોઇને એમને આનંદ થયા હતા.
તે વિષે અનેક દૃષ્ટિએ સૂચનાઓ લખાઈ આવે એ આશયથી સ્વર વિભાગની પ્રતે ગુજરાતી ભાષાના અભ્યાસીઓને અને ગુજરાતી પદ્મા તેમજ માસિકાના તંત્રીઓને એમણે છૂટથી મેાકલી આપી હતી; પણ પાંચ ૭ વિદ્રાનાએ જ તે વ્રત સુધારીને પાછી મેાકલવા મહેરબાની કરી હતી.
તે પછી કાશનું કામ પૂવત્ જે ઝૂજાજ સૂચનાઓ લખાઇ આવી તે લક્ષમાં લઇને, ચાલુ રાખવામાં આવ્યું હતું.
તે કાશ કેવી રીતે તૈયાર થતા તેની હકીકત કંઇક ઉપયાગી થશે એમ સમજીને આંહી આપીએ છીએ.
શ્રીયુત મણિલાલ પ્રથમ તા જે અક્ષર લેવાના હોય તેના મળી આવે તેટલા શબ્દો એક કોરી નેટબુકમાં ઉતારી લેતા. સોસાઇટીને શબ્દ સંગ્રહ તેની ભૂમિકારૂપ રહેતા; તે પછી નકાશ, રાણીનાના કાશ, મેલસરેના કાશ, લલ્લુભાઇ પટેલને કાશ એ સર્વ કાશનાં પુસ્તક! તેઓ તપાસી જતા અને પેાતાના વાચનમાં જે શબ્દો આવ્યા હોય તે તેોંધી, કાચુ ખાખું તયાર કરતા. તે પછી શબ્દોના અર્થ લખતા અને તે અર્થે યથાશક્તિ જેટલા સૂઝી આવે તેટલા આપતા હતા.
શબ્દોની વ્યુત્પત્તિનું કામ મૂળે કિઠન છે; અને તે કામ એકલે હાથે અરાબર થઇ ન શકે એ દેખીતું છે. તે કા` સારૂ જુદી જુદી ભાષાના વિદ્વાનાના સહકાર અને મદદ જરૂરનાં છે. તે કાર્ય એક વ્યક્તિને હિ પણ વિદ્વાનાના જીથ—સંધને સુલભ હાઈ શકે.
ખીજું જે તે શબ્દોના અર્થી-ક્રમસર, તેના અર્થમાં થતા જતા ફેરફાર સાથે, સૈકાવાર, ઉદાહરણ સહિત અપાય એજ અગત્યનું અને એજ ધોરણ સગ્રાહ્ય અને પ્રમાણભૂત થઇ પડે.
પણ તે માટે ઘણી ઘણી તયારીઓ આપણે હજુ કરવાની છે. એક્ષ ન્યુ ઈંગ્લિશ ડિક્ષનેરી આપણા આદર્શરૂપ કાશ ગ્રંથ રહે. એવા ગુજરાતી કોશ તૈયાર થવા માટે એકલું પુષ્કળ નાણું જ નહિ પણ મેટી સંખ્યામાં વિદ્વાનાએ એકત્ર મળીને પ્રયાસ કરવા જોઇએ છીએ. એમાંની કેટલીક વસ્તુ સાધ્ય છે. પણ તે કાય સહકાર વડે થઇ શકે એમ છે.