Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૭૪
ત્રણ કે પાંચ સેવાભાવી સાહિત્ય રસિકો એકજ સંસ્થામાં કામ કરવા એકત્ર થયે તેની પ્રવૃત્તિમાં નવું ચેતન આવશે. એથી વ્યક્તિગત લાભ મળશે; સંગઠિત કાના લાભ મળશે; પરસ્પર સહકારથી કેટલાંક નવાં અને મહત્ત્વનાં કાર્યાં ઉપાડી શકાશે. સખળ આ યુગનું પ્રવર્તક ખળ છે અને સાસાઈટીનું તત્ર હવે પછીથી એવા સેવાભાવી સાહિત્ય રસિક સેવકગણુથી ચાલે એમ અમે ઇચ્છીએ છીએ. પરમાત્મા તે આશા ફળીભૂત કરી, એજ અંતિમ પ્રાથના.
સમામ