Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯
માસિક ચાર કર્મોનું નિકળતું એટલે સર્વ વૃત્તિ અને વિચારને સતાપવાનું મુશ્કેલ થઈ પડતું; અને મ્હોટા લેખાના વિભાગ કરવા પડતા તેથી તેની અસર, લાંબા ગાળાને લઇને, મારી જતી હતી; તેપણ ઉત્સાહભર્યાં અમે તે કામાં ખંતપૂર્વક પ્રવૃત્ત રહેતા.
લોકગીત, ઐતિહાસિક રાસ, લોકકથા વગેરે વાંચવા સંગ્રહવાને પહેલેથી અમને શખ હતા અને સાસાઇટીની લાઇબ્રેરીમાંના ‘ઇન્ડિયન એન્ટીવેરી ' ના વાલ્યુમા હાથમાં આવતાં, તેમાંથી બુદ્ધિપ્રકાશના દરેક અંકમાં કંઇ કંઇ વાનગી આપવા નિશ્ચય કર્યાં અને એવી એક એ છાપી પણુ ખરી. પણ આનરરી સેક્રેટરીને એવી રીતે છપાયલું એક ગીત વાંધા પડતું લાગ્યું અને અમારી એ કસુરને કમિટી સમક્ષ, જો કે રાષપૂર્વક નહિ, રજુ કરી હતી. તે વખતે જ સરકાર તરફથી પ્રેસ એક્ટની રૂઇએ જે તે પ્રકાશન ઉપર તેના પ્રકાશકનું નામ આપવાની સૂચના થઇ હતી. એ પત્ર કમિટીમાં મૂકાયા હતા, અને તે વિષે ચર્ચા થતાં, ઉપરાક્ત ગીતને ઉલ્લેખ કરવામાં આવ્યે અને ત્યારથી સાસાટીનાં સર્વ પ્રકાશને પર પ્રકાશક તરીકે આસિ. સેક્રેટરીનું નામ આપવાના ઠરાવ થયા હતા.
રાજકીય લેખા તે લેવાતા જ નહિ. ધામિક લેખા લેવાની મના હતી. અમને નીતિ અને તત્ત્વચિંતનનાં લખાણ પ્રતિ પક્ષપાત હતા. તે અરસામાં ચિસીકલ સાહિત્ય થાડું ઘણું વાંચવામાં આવતું; અને અમારા મિત્ર શ્રીયુત મણિલાલ નથુભાઇ દોશી, જેએ હમાંજ સ્વર્ગોથ થયા છે, પરમાત્મા એમના આત્માને શાન્તિ આપેા-તે અમને અવારનવાર નીતિ અને તત્ત્વચિંતન વિષયક લેખે। લખી મેાકલતા પણ તેમાં કેટલાકે વાચક વહેમી અને અંધશ્રદ્ધાળુ બની જવાની ભીતિ પર ‘ બુદ્ધિપ્રકાશ ’માં અમે “ સારાષ્ટ્રના ઐતિહાસિક લેખમાળા બરવાળાનાં જાણીતા શ્રીયુત મનુભાઈ જોધાણીની લખેલી છાપી હતી વાંધા પડતી જણાવી હતી.
99
દર્શાવી હતી. થોડાંક વર્ષો એલીઆએ એ નામક સંશોધક અને અભ્યાસી તે ચમત્કાર ભરેલી હોઇ,
66
રાજકીય વિષયે। . સામાન્ય રીતે લેવાતા જ નહિ; પરંતુ ગુજરાત સભા સાર્ ગામ પંચાયત ” વિષે અમે એક લેાકેાપયેાગી વ્યાખ્યાન તૈયાર કર્યું હતું, તે બુદ્ધિપ્રકાશમાં લીધું હતું. તે એમાં કેમ લેવાય મુંબઇના એક જાણીતા માસિકના તંત્રી મિત્રે ઉડાવી હતી; *રિયાદ સાસાઇટીના તે સમયના પ્રમુખ પાસે
પહોંચી હેત તા
એવી ફરિયાદ
અને જો એ જરૂર કાંઇક