Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૩૯
કારોબારી સભા,
(૫) સેાસાઇટીનાં સઘળાં કામકાજ તેમ તેના હસ્તકતી સંસ્થાએ અને ટ્રસ્ટ ફંડાને અને સાસાટીના ઉદ્દેશ પાર પાડવામાં જરૂરી અને ઉપસ્થિત થતી સધળી ખાખતાના હિવટ, કાપ્યુ અને દેખરેખનો અધિકાર કારાબારી સભા હસ્તક રહેશે; અને તેને સાસાઇટીના ઉદ્દેશ સાધવામાં સામાન્ય સભા ખાસ રીઝવ રાખે તે સિવાયના તમામ કામકાજ કરવાની કુલ સત્તા રહેશે.
(૬) કારે ખરી સભામાં પ્રમુખ અને આનરરી સેક્રેટરી સુદ્ધાંત ઓછામાં ઓછા ૮ અને વધુમાં વધુ ૨૦ સભાસદે નિમવામાં આવશે.
(૭) કારાખારી સભાને સાસાઇટીના ઉદ્દેશ પાર પાડવા માટે પેટાનિયમ–સામાન્ય સભાના કાઇ હરાવવા સોસાઈટીના નિયમથી અસંગત હોય નહિ એવા–સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ કરવાની સત્તા છે.
(૮) વાર્ષિક સામાન્ય સભાએ નીમેલા ઑનરરી સેક્રેટરી માંદગીના, મુસાંફ્રીના અગર લાંખી ગેરહાજરીના સખાથી અગર એવા ખીજા કોઈ અનિવાય` સંજોગથી કામ કરી શકે તેમ ન હોય તેવે પ્રસંગે, કારોબારી સભા પોતામાંથી કોઈ એકને, ઑનરરી સેક્રેટરી તરીકે, આનરરી સેક્રેટરીની તમામ સત્તા સાથે નીમી શકશે.
(૯) સોસાઇટીના નામ પરના શેરી, જંગમ મિલ્કત, સરકારી જામીનગીરી ( પ્રેમિસરી)ની નાટા, ડિબેન્ચરા વગેરે સિક્યુરીટીઝ વેચવાને તેમ તેનાં નાણાં રાકવાને કારાબારી સભાને સત્તા છે.
(૧૦) કારાબારી સભા, વળી, જુનાં હસ્તલિખિત પુસ્તકા, અપ્રાપ્ય પુસ્તકા, નાણાં ભેટ અને ટ્રસ્ટ ડે। સ્વીકારશે; અને એવી મળેલી બક્ષીસા, ટ્રસ્ટફડા વગેરેના વહીવટ માટે જરૂરી વ્યવસ્થા કરશે તેમ તેના વહિવટ અર્થ ખર્ચના ફાળા લેવાના તેના અધિકાર રહેશે.
(૧૧) કારાબારી સભામાં કોઇ જગા ખાલી પડે તે। બાકીના સભાસદા બીજાને નીમીને પૂરશે.
સામાન્ય સભા અને કારોબારી સભાની મીટિંગા
(૧૨) સામાન્ય સભા દર વર્ષે એ વખત ભરવામાં આવશે; પ્રથમ ડિસેમ્બરમાં વાર્ષિક બજેટ મજુર કરવા અને (૨) કરી પાછી વાર્ષિક