Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 284
________________ ૨૪૩ સ્ત્રી જાાંત પ્રાંત પ્રેા. આનન્દશંકરભાઈ અત્યન્ત માન ધરાવે છે અને સન ૧૯૦૭માં સ્ત્રીબોધ જ્યુબિલિ પ્રસંગે એમણે નારી પ્રતિષ્ઠા વિષે આપેલ વ્યાખ્યાનથી એમના એ વિષેના વિચારેાથી આપણે સુપરિચિત છીએ; પણ તે પૂર્વે ઘણાં વર્ષોં પર ઉપર જણાવ્યા પ્રમાણે ગુરૂપદ લઇને જે સક્રિય સહાનુભૂતિ દર્શાવી હતી, તે ખરેખર વંદનીય છે. એ શિક્ષણુ પણ એવું સારૂં અપાયું હતું કે યુનિવર્સિટિમાં એ વિષયમાં લેડી વિદ્યામ્હેન પહેલે નંબરે આવ્યાં હતાં, અને બી. એ., ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી હતી અને પસાર થયેલા ઉમેદવારામાં એમને! નંબર ઉ ંચે હાવાથી તેઓ ગુજરાત કોલેજમાં ફેલે પણ નિમાયાં હતાં. બી. એ. ની પરીક્ષામાં સૈા. શારદા મ્હેન એમની સાથે થઈ ગયાં હતાં; અને ગુજરાતમાં પહેલ પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટ થવાનું માન એ મ્હેનેાને છે. આ અવનવા અનાવથી ગુજરાતમાં આનંદના ઉદ્ગારાજ સભળાઈ રહ્યા હતા અને નશિક્ષિત વગે તો એ બનાવને એક ઉત્સવ જેવા લેખી જનતા તરફથી એ બે અેનાને એક માનપત્ર એનાયત કર્યું હતું. એ પ્રસંગ ગુજરાતના ઇતિ!સમાં અસાધારણ હતા અને તે આપણા વૈદિક સમયનું સ્મરણ કરાવતા હતા. અમદાવાદની સોશિયલ અને લિટરરી એસોશિએશન મેળાવડા કરી એક માનપત્ર પણ એમને આપ્યું હતું. લેડી વિદ્યા મ્હેનને અપાયલું માનપત્ર નોંચે મુજબ હતું: THE SOCIAL & LITERARY ASSOCIATION, AHMEDABAD, 7th February 1902. To, MRS. VIDYA RAMANBHAI NILKANTH, Dakhna Fellow, Gujarat College, AHMEDABAD, Dear Madam, We the members of the Social Literary Association take this opportunity of publicly conveying to you the sincere joy we feel at your brilliant success in the last B. A. Examination of the University of Bombay. Your success, madam, is unique and unprecedented in the history of Female Education in this part of ૧૬

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324