Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૬૯
એટલા હતાશ થયા હતા કે સન ૧૯૧૯ માં સાસાટીમાંથી નિવૃત્ત થઈ સ્વતંત્રપણે પત્રકારિત્વના ધંધામાં જોડાવાના નિર્ણય સુદ્ધાં કર્યાં હતા.
પણ કહેવત છે તેમ નિરાશાનાં વાદળમાં આશાનાં કિરણે! છૂપાં ઢોંકાયેલાં હાય છે.
ખા. કેશવલાલભાઈ કમિટીની સહાયતા,
નવું કાય કે પ્રવૃત્તિ
સન ૧૯૨૦ માં સાસાઇટીના પ્રમુખ તરીકે દી. પસંદ થતાં એ નિરાશાના દિવસેા જતા રહ્યા, અને સહાનુભૂતિ અને સંમતિથી પ્રતિ વર્ષ કૈાને કાષ્ઠ ઉપાડી લેવા અમે શક્તિમાન થયા હતા, તેને સમગ્ર વૃત્તાંત આ ઇતિહાસમાંથી મળશે અને એજ અમારા કાને રીપોટ છે. અમે તે અંગ્રેજી કવિકલે ( Clough ) ની નીચેની પંક્તિમાં માન્યું છે:
* Serve in thy post, be faithful and obey. ' સાસાઇટીના ઉદ્દેશ ફળીભૂત કરવામાં અમે ઘેાડી પણ તેની સેવા કરી શકયા છીએ એમ આ વિભાગના વાચન પછી વાચકની પ્રતીતિ થશે. તે એ જ અમારે મન મ્હોટા સતાય છે, અને તેમાં અમે કૃતાર્થ થયા એમ સમજીશું. સોસાઇટીદ્વારા ગુજરાતના અગ્રગણ્ય વિદ્વાનેા અને મહાજનોના ગાઢ પરિચયમાં આવવાને સુયેાગ પ્રાપ્ત થયલા છે તેને અમે અમારૂં અહેભાગ્ય માનીએ છીએ. આપણા શાસ્ત્રકારાએ સત્સંગનું મહાત્મ્ય કઇ એધું વધ્યું નથી.
સાસાઇટીના કાર્યક્રમ વિષે કેટલીક સૂચનાએ અમે કોલેજમાં ભણતા હતા ત્યારે કરી હતી, અને સેાસાટીમાંની અમારી કારકીર્દિ દરમિયાન એમાંથી અમે શું શું કરી શક્યા અથવા તે દિશામાં કેવે પ્રયત્ન કયેર્યાં તે જોઇ. શકાય તેટલા સારૂ એ લેખ, વિભાગ ૨ માં અમે ફરી છાપ્યા હતા,
સે!સાઇટીના ઉદ્દેશ સાહિત્યના વિકાસ અને અભ્યુદય, કેળવણી અને જ્ઞાનપ્રચારને છે. આમાંનાં એ અંગે સાહિત્યની અભિવૃદ્ધિ અને જ્ઞાન પ્રચાર અર્થે સાસાઇટી સારી પ્રવૃત્તિ આદરી રહી છે એમ તેનાં વાર્ષિક પ્રકાશના અને રીપોર્ટ પરથી માલુમ પડશે.
અમે ઈચ્છીએ છીએ કે સાસાઇટી હવે કેળવણીના-ગુજરાતી દ્વારા ઉંચી કેળવણીના પ્રશ્નને હાથમાં લે. એ સંબંધમાં યાજતાપૂર્વક પાંચ કે દસ વર્ષના કાર્યક્રમ રચવામાં આવે તે કેટલુંક સંગીત કાર્ય થઇ શકે જી ગુ. વ. સેાસાઈટીના ઇતિહાસ વિભાગ ૨ પૃ.