Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૮૪
વિશેષ કાર્યસાધક, કરકસરવાળી, ઐકય સાધનાર અને પ્રતિમાન અને છે એ હવે જાણીતી વાત છે.
વાદરા રાજ્ય જેવી રાજ્યની મદદ ગુજરાતમાં મળવી અશકય છે. વડાદરાએ તે એને રાજનું એક ખાતું-ડીપાર્ટમેન્ટ કર્યું છે, અને પ્રજાજીવનનું એક અંગ ગણ્યું છે; તેવી આશા અહીં રાખવી શ્રૃં છે. ગુજરાત વર્નાકયુલર સાસાટીની જ્ઞાનપ્રચાર પ્રવૃત્તિને લક્ષમાં લઈ સરકાર તેને ગ્રાન્ટ આપે છે પરંતુ સમસ્ત પુસ્તકાલય પ્રવૃત્તિને રાજ્ય તરફથી કોઇ જાતની સહાયતા મળવા હાલ તુરંત સંભવ નથી. શિક્ષણ અને જ્ઞાનપ્રચારના ઘણાખરા ભાર વધારેને વધારે પ્રમાણમાં પ્રજાએ ઉપાડવાના છે. આથી કરીને ખાસ જરૂર રહે છે કે એ કા વધારે ને વધારે પ્રગતિમાન કેમ થાય તેના વિચાર આપણે જાતે જ કરવા. આ બાબતમાં મદ્રાસ ઇલાકામાં જે પ્રયત્ન થઇ રહ્યા છે તેને નિર્દેશ કરવા અસ્થાને નહીં ગણાય. સને ૧૯૩૦ ની સાલમાં ત્યાંની કાઉન્સીલમાં • મેડેલ લાઈબ્રેરી એક્ટ ' કરવાની સૂચના થએલી તેમાં રાજ્ય તેમજ લેાકલ સંસ્થાઓને લાઇબ્રેરીઓને આર્થિક તથા બીજી સહાયતા આપવાની ફરજ પાડવાને પ્રાધ હતા. ત્યારબાદ ૧૯૩૩ માં ‘મદ્રાસ લાઈબ્રેરી ખીલ ’ નામે બીજા કાયદ વષે એ કાઉન્સીલમાં વિચારણા ચાલી રહી છે, આમાં રાજ્ય અને લેાકલ સંસ્થાઓ માટે પ્રથમના કરતાં બહુ ઓછી ફરજો દર્શાવી છે. બીજી પ્રાંતિક સરકારની કાઉન્સીલના સભ્યો આ પ્રમાણે આ બાબતને યેાગ્ય મહત્વ આપી ધટતા કાયદા કરાવવા પ્રયત્ન કરે એ ઈચ્છવા જેવું છે.
"
પુસ્તકાલયેા તે કેળવણીનાં મેટાં સાધનો છે એ આપણે જાણીએ છીએ. પ્રજા લખતી વાંચતી થઇ જાય અને પેાતાનું જ્ઞાન વધારે તે માટે તે અતિ આવશ્યક છે એ પણ લક્ષમાં રાખવાનું છે. એટલે કે જેમ જેમ શિક્ષણના પ્રચાર થતા જશે તેમ તેમ પુસ્તકાલયોની ઔંમત સમજાતી જશે અને તેની આવશ્યક્તા પણ વધારે વિસ્તારી થશે. દરેક ગામમાં એછામાં એન્ડ્રુ એક પુસ્તકાલય હાય એ આપણુ` ધ્યેય હેાવું જોઇએ. શાળા, પુસ્તકાલય અને દવાખાનું એ નાનામાં નાના ગામડાની પ્રાથમિક જરૂરીઆત છે. પ્રત્યેક શાળાને લગતું પુસ્તકાલય સ્થપાય એવી જો યેાજના થાય તા આપણા દેશનું અજ્ઞાન દૂર કરવાનું માટું સાધન રચાયું ગણાય.
પુસ્તકાલયેા એ તેા પ્રાચીનમાં પ્રાચીન જમાનાથી જાણીતી જ્ઞાત પ્રચારની સસ્થા છે. જ્યારથી પુસ્તકા લખાવા માંડયાં ત્યારથી તેમના