Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૩e
સદરહુ મરાઠી પુસ્તકોને ગુજરાતીમાં તરજુ કરવાની લેખક પાસેથી પરવાનગી માગતાં શ્રીયુત સરદેસાઈએ જે લાગણીભર્યો ઉત્તર લખી મોકલ્યો હતો તે એમના હૃદયની વિશાળતા બતાવે છે. તે પછી પૂર્ણ દફતરનું સંપાદન કાર્ય હાથ ધરી તેઓ આજ પર્યત તેમાંથી ૪૦ ગ્રન્થો બહાર પાડવા શક્તિમાન થયા છે અને સરકારે એમની એ સેવાની કદર રા. બા. નો ઇલકાબ બક્ષીને કરેલી છે, એ યોગ્ય જ થયું છે. તાજેતરમાં પટણા યુનિવરસિટિ તરફથી Main Currents of Maratta History એ વિષય પર પાંચ વ્યાખ્યાને એમણે અગાઉ આપ્યાં હતાં, તેની બી0 આવૃત્તિ છપાઈ છે, તે મરાઠી સામ્રાજ્યના અભ્યાસીને બહુ મદદગાર થશે. - સાઈટીને એમણે જે ઉત્તર લખી મોકલ્યો હતો તે નીચે પ્રમાણે છે
BARODA, September 1913. To, The Honorable Rao Bahadur, RANANBHAI MAHIPATRAM NILKANTH,
| B, A. LL, B, Hon. Secretary, Gujarat Vernacular Society,
AHMEDABAD.
Sir,
It gives me a great pleasure to receive your letter No. 128 dated 29th August and to know that the Gujarat Vernacular Society appreciates my work called “મુસદ્ધમાન વિચારત, ”
I am very happy to let the Society have my permission to translate the book into Gujarati, as requested by you, without any condition. May I request you to let me know when the translation is printed and send me five copies if you can.
My life's ambition has been to prepare a readable and uptodate history of Modern India.