________________
[ ૨ ]
ધ્યાનદીપિકા
શકવાના નહિ. કારણ અજ્ઞાનદશા જ્યાં સુધી જાય નહિ, બીજમાંથી ઊગવાની શક્તિ નષ્ટ ન થાય, કના ઊંડાં મૂળા જમીનમાંથી મૂળથી ખાદી કઢાય નહિ ત્યાં સુધી તેા કર્માંના અંકુરો પાછા ફૂટવાના જ. વૃક્ષની એકાદ ડાળી કાપી નાખવાથી તે વૃક્ષની નાશ થવાની આગાહી કરવી જેમ નિરુપચેાગી છે—નિષ્ફળ છે તેમ આ અજ્ઞાનજન્ય ઉદીરણા નકામી છે. આમ કરનાર મનુષ્ય પેાતાના અજ્ઞાનને લીધે વધારે મજબૂત અંધન પામવાના આ અજ્ઞાનજન્ય ઉદીરણાથી ઉત્પન્ન કરેલા દુઃખના અનુભવ કરતાં તેને કલેશ, શેક, આક્રંદ, પશ્ચાત્તાપ વગેરે પાછળથી થવાના અને કદાચ માનેા કે તેણે આ પ્રત્યેાગ પેાતાની ઇચ્છાથી કરેલ હોવાથી શાક, આક તે ન કરે કે તેને ન થાય તાપણુ અજ્ઞાન દશામાં શરીરને નાશ કરવાથી તે ઈષ્ટ સિદ્ધિ મેળવી શકવાના નથી. શરીર કઈ ક ખ ધનુ` કારણ નથી કે તેના નાશ કરવાથી દુઃખના નાશ થાય!
શરીર જકર્મ બંધનું કારણ હાય તે। આત્મજ્ઞાની કેવલજ્ઞાની પુરુષાને પણ શરીર તા હોય છે જ. તેને પણ અધ થવા જોઇએ. પણ તે શરીર તેમને કબ ધરૂપે થતું નથી.
ખ'ધના ખરા કારણેા અજ્ઞાન, રાગ, દ્વેષ, મમત્વ, ઇત્યાદિ છે, તેમને દૂર કર્યો સિવાય શરીરના નાશ કરવાથી કંઈ ફાયદા થવાના નથી. શરીર તેા ઊલટુ' કખ ધ ાડવામાં મદદગાર સાધન છે.
ત્યારે આ ઉદીરણા કાણુ કરે? અને તેથી તેને ફાયદા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org