________________
[ ૨૯૨ ]
ધ્યાનદીપિકા
લાક અલ્પ બુદ્ધિવાળા તા એમ સમજે છે કે પૂતળાં પાતાની મેળે નાચે છે, તેથી વધારે વિચારની ખિલવણી પામેલા જીવા તે તારાને હાલવાચાલવાની ક્રિયા કરનારરૂપે જુએ છે અને તે વિચારાથી પાર ગયેલા જીવા તા આ પૂતળાંના નાચ તે તારનાં દેારડાને ખેંચનાર-ચલાવનાર મનુષ્યસત્તાને આધીન થતા જુએ છે.
આવી રીતે સ્થૂળ બુદ્ધિવાળા જીવા આ સ્થૂળ પૂતળાં જેવા શરીરને જ કાર્ય કરનાર ગણે છે, તેઓને આત્મશક્તિની ખબર ન હેાવાથી શરીરને સ્વતંત્ર ક્રિયા કરનાર સમજે છે, તેને લઈને જ તેના સગાંવહાલાં કે ઇતર મનુષ્યા તેની સેવા કરે છે તેમના ઉપર તે પ્રસન્ન થાય છે, અને પ્રતિકૂળ વન કરે છે તે તેમને ધિક્કારે છે, નુકસાન કરે છે. આવા વના લાકા દેહને આત્મા માનનારા અજ્ઞાની જીવા છે. આથી ઊંચા દરજજાના લેાકેા એ ખીજા વર્ગના છે. તેઓ પેલા ઝીણા તારના દેારા સમાન કર્મોને કર્તા તરીકે મહત્ત્વ આપે છે. પહેલા વર્ગના કરતા બીજા વર્ગના લાકે વધારે બુદ્ધિમાન અને વિચાર કરનાર છે. આ લેાકેા બધું મહત્ત્વ તે તારના દ્વારા સમાન કમને જ આપે છે. તેઓ કમને જ ચૈતન્ય માને છે, આટલે સુધી લેાકા ખરા છે કે ઝીણા તારની અસર દેહ ઉપર થતી જુએ છે.
ત્રીજા વર્ગના ઉત્તમ પક્તિના લેાકે તે આ પૂતળાં જે સ્થૂળ શરીર અને આ તારના ઝીણા દારા સમાન કમને મૂકીને એ તારને ખેંચનાર-તારને ગતિ આપનાર પુરુષ સમાન આત્માને જ આ દેહના કે કાર્યના નિયામક સમાન
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org