________________
ધ્યાનદ્રીપિકા
[ ૩૦૧ ]
આ પાંચ અસ્તિકાય સ્વરૂપ લેાક (છ દ્રબ્યામાંથી કાળકલ્પિત હાવાથી તેને બાદ કરતાં પાંચ રહે છે તે પચાસ્તિકાય) છે. તેની આદિ પણ નથી અને અંત પણ નથી. તેનેા નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય ઇત્યાદિ અનેક પ્રકારે વિચાર કરવા. અથવા તિઐલેાક, અપેાલાક ઇત્યાદિ અનેક ભેદ્દે વિચાર કરી મનને તેમાં થકવી નાખવું વિચારમાં પલેાટવુ' અને રાગદ્વેષરહિત રહી શકે તેવી રીતે વર્તન કરાવવુ' ઇત્યાદિ સસ્થાનવિચય ધર્મ ધ્યાનના હેતુ છે.
ધ્યાન કરનાર કેવા હોવા જોઇએ ? ज्ञानवैराग्यसंपन्नः संवृतात्मा स्थिराशयः । क्षीण प्रशांत मोहश्वाsप्रमादी ध्यानकारकः || १३०॥ शुद्धसम्यक्त्वदर्शी च श्रुतज्ञानोपयोगवान् । दृढसंहननो धीरः सर्वषट्जीवपालकः ॥ १३१ ॥ सत्यवाक् दत्तभोजी च चारी ब्रह्मपवित्रहृत् । स्त्रीकामचेष्टयास्पृष्टो निःसंगो वृद्धसेवकः || १३२ || निराशो निष्कषायी च जिताक्षो निष्परिग्रही । निर्मम समतालीनो ध्याता स्यात् शुद्धमानसः || १३३|| જ્ઞાનસ‘પન્ન, વૈરાગ્યવાન, મનને રાકનાર, સ્થિર ચિત્ત વાળા, ક્ષીણ માહવાળા, ઉપશાંત માહવાળા, અપ્રમાદિ તે ધ્યાન કરવાવાળાનાં લક્ષણા છે. શુદ્ધ સમ્યક્વાન, સમ્યગ્દર્શી, શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા, મજબૂત સંહનનવાળા, ધીરજવાન, છ જીવની કાયાનું પાલન કરનાર. સત્ય ખેાલનાર, આપેલુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org