Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 371
________________ ધ્યાનદીપિકા [ ૩૩૫ ] થતી નથી. કુષ્ઠાદિ રેગ નડતા નથી. અથવા મંડલ એટલે યુદ્ધમાં તેને પરાભવ થતો નથી. શસ્ત્રાદિ શક્તિઓની અસર પણ તેના ઉપર થતી નથી. શાકિનીઓ, હલકી ગણીઓ, માંસાહારી પિશાચ તે આ ગીના તેજને સહન નહિ કરી શકતાં તત્કાળ જ ત્રાસ પામી નાસી જાય છે. દુષ્ટ હાથીઓ, સિહ જંગલી પાડાઓ અને સર્પો પણ મારવાની ઈચ્છાવાળા છતાં પણ થંભી ગયા હોય તેમ દૂર ઊભા રહે છે, અર્થાત તેની પાસે પણ આવી શક્તા નથી. પદસ્થ ધ્યાન पुण्यमंत्रपदान्येव तथागमपदानि वा । ध्यायन्ते यद्बुधैर्नित्यं तत्पदस्थं मतम् बुधैः ॥१६०।। ओमर्हादिकमंत्राणां मायावीजजुषां ततिम् । परमेष्ठयादिपदवातं पदस्थ-ध्यानगः स्मरेत् ॥१६१॥ પવિત્ર સંવપદોનું અથવા આગમનાં પદોનું જે બુદ્ધિમાનો વડે નિરંતર ધ્યાન કરાય છે તેને વિદ્વાનો પદસ્થ ધ્યાન કહે છે. પરસ્થ ધ્યાન કરનારે ૐ અર્હ ઈત્યાદિ મંત્રોનું માયાબીજ સહિત અક્ષરોની પંક્તિનું અને પરમેષ્ઠી ઈત્યાદિ પદના સમૂહનું સ્મરણ-ચિંતન કરવું. ભાવાર્થ–પદ એટલે અધિકાર-પદવી. તેમાં રહેલા તે પદસ્થ. અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને મુનિ આ પાંચ પદવીઓ છે. તે પદવીધાનું ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન છે. આ દેહ ધારણ કરનાર પદવી ધરોમાં રૂપની મુખ્યતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436