________________
ધ્યાનદીપિકા
[ ૩૯૧ ]
૩ ભાવિ નરકાદિ અનંત ભવની પરંપરાની વિચારણા કરવી તે અનંત અનુપ્રેક્ષા છે.
૪ વસ્તુના વિપરિણામને વિચાર કરે, સચેતન અચેતનાદિ સર્વ સ્થાને પર્યાયે અશાશ્વત છે તે સંબંધી વિચારણા કરવી.
આ ચારેય અનુપ્રેક્ષા શુકુલ ધ્યાનના પહેલા બે ભેદમાં કરવા ચગ્ય છે.
લેશ્યા દ્વાર-૬ પહેલા બીજા શુક્લ ધ્યાનમાં લલેશ્યા હોય છે ત્રીજા શુકલ ધ્યાનના ભેદમાં પરમ શુક્લલેશ્યા મેરુની માફક નિશ્ચળ હોય છે. ચે ભેદ લેશ્યાતીત છે. તેમાં લશ્યાને અવકાશ નથી.
- લિગ દ્વાર-૭, ૧ અવધ ૨ અસંમેહ, ૩ વિવેક, ૪ વ્યુત્સર્ગ. શુકલ ધ્યાનમાં આ ચાર લિંગ-ચિહ્ન છે. આ ચાર લક્ષણોથી પિતે શુકલ ધ્યાનવાન છે એમ જાણી શકાય છે. - ૧ ભીષણ ઉપસર્ગ કે પરીષહે આવતાં ધ્યાનથી ચલાયમાન ન થાય, કેઈથી પણ ભય ન પામે, કારણ કે સર્વત્ર આત્મ
સમાન વૃત્તિ થઈ રહેલી હોય છે. મહાન ધીરતાવાન-બુદ્ધિ- માન અને સ્થિરતાવાન તે હેય છે.
૨ સક્ષમ અને અત્યંત ગહનભાવ-પદને-વિષે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org