________________
[ ૩૯૪ ]
ધ્યાનદીપિકા
જન્મમરણાદિથી ઉત્પન્ન થનારા અનેક અનિવાય અધ નરૂપ વ્યસનથી મુક્ત થયેલા, જેઆ સિદ્ધ, બુદ્ધ અને મુક્તસ્વરૂપ છે તેમને નમસ્કાર થાએ, નમસ્કાર થાશે.
शाश्वतानन्दमुक्तेभ्यो रूपातीतेभ्य एव च । त्रैलोक्यमस्तकस्थेभ्यः सिद्धेभ्यो मे नमो नमः || २०४ ||
શાશ્વત આનંદવાળા મુક્તોને, રૂપાતીને અને ત્રણ લેાકના મસ્તક ઉપર રહેલા સિદ્ધોને મારા નમસ્કાર થા
अधुना शुक्लध्यानं यतश्चतुर्धापि नास्ति साधूनाम् । વિણિવિદ્દાત્ત ગમ્યું તેમ તે તવજી: (ગળવુડ) રા
હમણાં ચાર પ્રકારનું પણ શુક્લધ્યાન સાધુઓને નથી, કારણ કે પૂધર અને કૈવલીના વિરહથી તે અગમ્ય થયું છે. તે કારણથી તે તેમની પાછળ ગયુ. અથવા તેઓએ તેમ કહેલુ છે.
શુલ ધ્યાન અત્યારે ભલે ન હેાય તથાપિ ભાવના— ઉમેદવારી કરનારાઓએ નિરાશ ન થવું. શુક્લ ધ્યાનની ઉમેદવારી કરતાં ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાનની પ્રાપ્તિ થશે તાપણ આનંદદાયક જ છે, શુક્લ ધ્યાન અત્યારે નથી એ વચન કાંઈ ઉત્સાહના નાશ કરવા માટે નથી, પણ પાતાના વીને પ્રોત્સાહિત કરી બનતા પુરુષાથ કરવા પ્રેરવાના છે એ વાત ખાસ લક્ષમાં રાખી યથા શક્તિ પ્રયત્નવાન થવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org