Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

Previous | Next

Page 413
________________ ધ્યાનદીપિકા [ ૩૭૭ ] આ માનસિક દુનિયામાં નથી. એ નાના અને હું (પેાતાને) માટા આ વિષમદૅષ્ટિ થાય છે ત્યારે જ આ કપટના પ્રયાગ પ્રાજાય છે. આત્મદૃષ્ટિથી સર્વને સરખા-અથવા સત્તાગત પરમાત્મદૃષ્ટિથી અન્યને મેાટા જોવા; અને વ્યવહારદૅષ્ટિથી પેાતાને નાના જોવા, આવી માયાને જીતવા માટે માયા કરાય તે આ માયાકષાય સહેલાઇથી જીતી શકાય છે. જ્યાં આ દેહ અને શુભાશુભ કમ એ સના ત્યાગ કરવાના છે, ત્યાં લાભને અવકાશ જ કયાં છે ? જ્યાં સુધી કોઈ પણ પુગલિક પઢા ઉપર મેાહ કે મમત્વ છે, તેને મેળવવાની ઈચ્છા થાય છે, ત્યાં સુધી તે તેટલા જ આત્મસ્વરૂપથી દૂર છે. જેના ઉપર તમને પ્રીતિ હાય તેને જ તમે નિમંત્રણ કરી, પણ બીજા ઉપર અપ્રીતિ રાખી મીજાના તિરસ્કાર કરશે। તા આત્મા જરૂર તેટલેા જ તમારાથી વેગળા રહેશે. મતલખ કે તેટલા જ આંતરશ કે આવરણુ તમારા સુદ્ધ સ્વરૂપની આર્ડ બન્યુ રહેશે. દેહના નિર્વાહ માટે તા પ્રારબ્ધ પ્રમાણે આવી મળશે જ. જાગૃતિ પૂર્વક તેટલેા જ પ્રયત્ન કરાય તે તે કાંઈ વિજ્ઞરૂપ થવાના નથી, પણ ઉલટા મદદગાર થશે. દેહની મદદથી તા કાર્ય સિદ્ધ કરવાનુ છે; વિશેષ એટલેા છે કે આત્મભાન ભૂલી તેમાં આસક્ત ન થવાય તે માટે સાવચેત રહેવાની પૂર્ણ જરૂરિયાત છે અને જે પ્રારબ્ધયેાગે આવી મળે તેમાં સતાષ માનવાના છે. અમુક જ જોઇએ અને અમુક ન જ જોઇએ એમ ન થવુ જોઇએ, કેમ કે તે પણ મમત્વ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436