________________
[ ૨૯૦ ]
ધ્યાનદીપિકા
તાડી નાખવા માટે સાવધાન થવું અને બીજા બધા ફરી ન બંધાય તે માટે જાગૃત રહેવુ. ઈત્યાદિ વિચાર કરવા તે આ ધ્યાનના વિચારનું સાર્યાબંદુ છે. આ પ્રકારના શુભાશુભ ખ'ધનાના અનુભવ કરનારા જીવા તે તે કર્માંના ઉદયથી કે અનુભવથી કેવા રખાય છે, દુઃખી થાય છે, સુખી થાય છે, વગેરે તરફ્ દૃષ્ટિ નાખી તે સમયે એ જ વિચાર કરવા કે આ તેમના અજ્ઞાનજન્ય કે અભિમાનજન્ય વિચારતુ હું ક વ્યનુ પરિણામ છે. મારે પણ આવા અનુભવ કરવાન વખત આવે તે પહેલાં તે અન્યના અનુભવ ઉપરથી હુ અનુભવ કર્યા સિવાય પણ શિક્ષા-શિખામણ કે ધડો લઈ મારું વ ́ન સુધારું એમ વિચારી પાતે તેવાં કમ બધ કરતાં અટકવુ. તે પણ આ વિચારનુ” પરિણામ ઉપજાવનાર ફળ છે,
ચેગશાસ્ત્રમાં કહ્યુ છે કે
प्रतिक्षणसमुद्भूतो यत्र कर्मफलोदयः ।
चित्यते चित्ररूपः स विपाकविचयो मतः ॥ १२६ ॥ या संपदाहतो या च विपदा नारकात्मनः । एकातपत्रता तत्र पुण्यापुण्यस्य कर्मणः ।। १२७ ।।
જ્યાં વિવિધ પ્રકારે કર્મના ફળાના ઉદય પ્રતિક્ષણે ઉત્પન્ન થાય છે તેના વિચાર કરવા તેને વિપાકવિચય માનેલેા છે.
જે અરિહત દેવની સપત્તિ અને જે નારી જીવાની વિપત્તિ, આ બન્ને સ્થળે પુણ્ય અને પાપકર્મનું સામ્રાજ્ય
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org