________________
[ ૨૫૨ ]
ધ્યાનદીપિકા
કોમળ અને દયા હોય છે. તેઓ કોઈનાં દુઃખે દેખી. ઉપેક્ષા કરી શકતા નથી. પણ બનતા પ્રયને તેમને મદદ આપે છે. જ્યાં પિતાને ઉપાય ચાલે તેવું ન હોય ત્યાં તેમણે લાચારી સાથે મૌન ધારણ કરવું જ પડે છે, છતાં તેના પરિણામો ઘણાં જ દયાળુ હોય છે. દુઃખી જેને દેખી તેમનાં નેત્રમાંથી આંસુ કરે છે. આવી કમળ લાગણીથી જ તેઓ ધર્મધ્યાનના અધિકારી થાય છે. પિતે અન્ય ઉપર કરુણા કરતા હોવાથી જ તેઓ પણ મહાન પુરુષોને કરુણા પાત્ર બની, અત્મિસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. આપ્યા વિના પ્રાપ્તિ કેવી રીતે થાય? આપે અને લો. આ ન્યાય સવને લાગુ પડે છે. અન્યની દયા કરશે તો અન્ય તમારાથી અધિક સ્થિતિવાળા મહાત્માઓ તમારી ઉપર દયા કરશે.
દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની કરુણા છે. દ્રવ્યકરુણા-ધનથી, ધાન્યથી, શરીરથી, વિયાગથી કોઈ પણ દુઃખી હોય તેને તે તે જાતની મદદ કરો ભૂખ્યાને આપે, તરસ્યાને પાઓ રોગીને દવા આપે, વિયેગીને ધીરજ-દિલાસો આપે.
ભાવથી કરુણા અજ્ઞાન દશાવાળાને જાગૃત કરી જ્ઞાન આપ. અજ્ઞાન હઠાવવા માટે ધાર્મિક સત્ય તત્વને બોધ આપ. આત્મસ્વરૂપ પ્રાપ્તિને માર્ગ બતાવે તે ભાવકરુણા છે. મતલબ કે જેવી જાતની કરુણા કરવાની પિતાની શક્તિ હોય તેવી જાતની કરુણા કરી, અન્યને મદદ આપી, પિતે આનંદિત થવું તે કરુણાભાવનાથી જીવે ઉપર ષ
અટકે છે અને અંતઃકરણ પવિત્ર થાય છે. આ નિમિત્તે પિતાની આત્મશક્તિ બહાર આવે છે, પિતાની આર્થિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org