________________
[ ૨૮૪ ]
ધ્યાનદીપિકા
નામ
જેમની બુદ્ધિ તીક્ષણ હેતી નથી તેઓએ પણ આ વિચાર, કરીને તેમના વચન ઉપર શ્રદ્ધા રાખીને, પિતાની યાનાદિ ક્રિયા શરૂ જ રાખવી. આગળ ચાલતાં જેમ નિર્માતા વધે તેમ તેમ સત્ય વસ્તુ પિતાની મેળે જ અનુભવાય છે. છતાં શરૂઆતમાં આટલી શ્રદ્ધાની જરૂર તો રહે છે જ.
અપાયરિચય ધર્મધ્યાન अपायविचयं ज्ञेयं ध्यानं तच्च विचक्षणः । अपायः कर्मणां यत्र सोऽपायः प्रोच्यते बुधैः ।।१२३।। रागद्वेषकषायाश्रवक्रिया वर्तमानजीवानाम् । इह परलोकापायानपायभीरुः स्मरेत् साधुः ॥१२४॥
તે અપાયવિચય ધ્યાન વિચક્ષણોએ જાણવું કે જેમાં કર્મથી થતા અપાય કણોનું ચિતન કે વિચાર કરાય છે. વિદ્વાને તેને અપાય ધ્યાન કહે છે.
રાગદ્વેષ કષાય અને આથવાની ક્રિયામાં વર્તતા જેને આ લોક સંબંધી તેમ જ પરલેક સંબંધી કષ્ટ-દુઃખ પ્રાપ્ત થાય છે, તેને સંસારના પરિભ્રમણથી ભય પામતા સાધુઓએ વિચાર કર. | ભાવાર્થ-કઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થાય કે તરત જ તે કાર્ય પહેલાં તેનું ભાવિ પરિણામ શું આવશે તેને વિચાર કરો, અથવા કેઈ કાર્ય કરવાની હાલ તરત જરૂરિ યાત ન હોય તથાપિ કોઈ તેવા પ્રસંગમાં પોતાથી કઈ તેવી જાતની હલકી જાતની પ્રવૃત્તિ થઈ ન જાય તે માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org