________________
[ ર૮૬ ]
ધ્યાનદીપિકા
કેધાદિ કષાયે મહા દુઃખના કારણભૂત છે. કેધ પ્રિતિને નાશ કરે છે, માયા મંત્રીને નાશ કરે છે, માન વિનયને અને લેભ પ્રીતિ, મંત્રી વિનયાદિ સર્વ ગુણોનો નાશ કરે છે. નહિનિગ્રહ કરેલ કેધ, માન, માયા, લોભ સંસારરૂપ વૃક્ષના મૂલને પાણી સીંચીને પલવિત કરે છે, જેનાં ફળે તરીકે ચારે ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે. - મિથ્યાત્વ, અવિરતિ અને યોગરૂપ બાકી રહેલ આવે તે પણ દુઃખનાં જ કારણરૂપ છે. મિથ્યાત્વથી મોહિત થયેલ આ જીવઆ લોકમાં જ અનેક પ્રકારનાં માનસિક દુઃખો અનુભવે છે, શાંતિપ્રમુખ ગુણોના અભાવે અનેક પ્રકારે તે વિહવળ બને છે, કેધાદિથી પણ અજ્ઞાન એ મેટું દુઃખ છે. અજ્ઞાનથી જેના અંતર્ચ સુ અંધ છે તેને કર્તવ્યાક્તવ્યનું ભાન હોતું નથી. - પાપથી નહિ પાછા હઠેલ ઈચ્છાઓને નિરોધ નહિ કરનારા ઈચ્છાનુસાર મનાદિ ગેને પ્રવર્તાવનાર છે ઘણાં દુષ્ટકર્મો કરી પાપને સંચય કરે છે, જેને લઈને શાંતિથી વિશ્રાંતિ લેવાનો વખત તે જેને મળતો નથી, ઈત્યાદિ વિવિધ પ્રકારે રાગાદિ કિયામાં પ્રવૃત્તિ કરનાર ને આવી પડતાં સંકટોને વિચાર કરે તે અપાયવિચય ધર્મ ધ્યાન કહેવાય છે. કહ્યું છે કે
रागद्दोसकसाया सवाइकिरियासु वट्टमाणाणं । इह परलोगापाए झाईइझावज्ज पखिज्जी ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org