________________
[ ૧૭૬ ]
ધ્યાનદીપિકા
લેાક સિવાય બીજું કાંઇ નથી. મરણ નથી અને પુનર્જન્મ પણ નથી, તે પછી અમુક વિધિ-નિષેધ (કરવું અને ન કરવું) વિગેરે હેાય જ કથાંથી ? ત્યારે આ જિંદગીમાં ઈચ્છાનુસાર આનંદ કરવા એ સિવાય બીજુ કાંઇક બ્ય નથી, એ આનંદના સાધના ગમે તેવી રીતે મેળવવા જ, તેમાં આડે આવે તેને શિક્ષા કરવી, ’ અન્ય જન્મનેા ભય ન હાવાથી કરેલ કના બદલેા મળશે તેના નિ ય તેમને ન હેાવાથી નિરકુશપણે તેએનું વર્તન ચાલુ રહે છે. આ વનમાં આડે આવનારને દૂર કરવા માટે રૌદ્રધ્યાન પ્રયા જવામાં જરા પણ શંકા રહેતી નથી. આ જ કારણથી અત્યાર સુધી ખતાવેલા રૌદ્રધ્યાનના સર્વાં નિમિત્તોના જેમ બને તેમ ત્યાગ કરવા.
બીજા` પણ કામેામાં રૌદ્રધ્યાન થાય છે. जीवानां मारणोपायान् चिंतयेत् पूजनं तथा । गोत्रवीद्विजादीनां मेपादिप्राणघातनैः ।। ८५ ।। जलस्थलखगादीनां गलनेत्रादिकर्त्तनम् । जीवानां प्राणघातादि कुर्वन् रौद्रं गतो भवेत् ||८६||
જીવેાને મારવાના ઉપાયા ચિતવે, ગાત્રદેવી અને બ્રાહ્મણા દિની અકરાદિ પ્રાણીઓનેા ઘાત કરીને પૂજા કરે, જળચારી, સ્થળચારી અને આકાશગામી ઈત્યાદિ પ્રાણીઓનાં ગળા અને નેત્રાદિ કાપે, જીવેાના પ્રાણાના ઘાત કરે, ઇત્યાદિ કરતાં રૌદ્રધ્યાન પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org