________________
[ ૨૨૨ ]
ધ્યાનદીપિકા
થાય છે, અને બાકીના ડૂચા તરીકે મળ થેાડા જ રહે છે, તથા ગુદાના રોગેાના નાશ થાય છે.
ઉદાનવાયુના જયથી પ્રાણને બહાર કાઢી શકાય છે, દશમા દ્વારથી પ્રાણ ત્યાગ કરી શકાય છે, પાણી તથા કાદ વથી શરીરને ખાધ થતા નથી.
બ્યાનવાયુના જયથી ટાઢ કે તાપ લાગતાં નથી. ગમે તેવા તાપ હોય કે ગમે તેવી ટાઢ હાય તેને સહન કરવાનું ખળ આવે છે. શરીરનું તેજ વધે છે, અને ચામડીના રોગે
થતા નથી.
ટૂંકામાં વાચુ જય થયાની નિશાની એ છે કે શરીરના કોઈ પણ ભાગમાં પીડાકારક રાગ કે દુઃખ થતું હેાય ત્યાં ત્યાં તે તે ભાગ ઉપર પવનને કુ'ભક કરી સ્થિર કરવા. ઘેાડા જ વખતમાં તે રાગ કે દુઃખ નિવૃત્ત થાય ત્યારે સમ જવું કે પવન જિતાઈ ગયેલ છે.
પવન જયના અભ્યાસ કર્યા પછી મનના જય કરવા માટે પ્રયત્ન કરવા.
મનેાજયના અભ્યાસ
સિદ્ધાસન કરી સ્થિર ટટાર બેસવુ. પ્રથમ રેચક કરી અંદરના તમામ મિલન વાયુને ખહાર કાઢી નાખવેા. પછી નાસિકાના ડાબા છિદ્રથી ધીમે ધીમે પવનને અંદર ખે ́ચી, પુરાય તેટલા પૂરવા. મનથી ધારણા કરવી કે પગના અંગૂઠા સુધી પવન પુરાયેલા છે. પવનની સાથે મન પણ ધારણાથી ધારેલા સ્થળે રહે છે. એટલે પ્રથમ ધારણા કરવી અને તે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org