________________
ધ્યાનઢીપિકા
[ ૨૧૭ ]
જાગૃતિ અખ ́ડ જળવાઈ રહે છે તે સ્થિતિવાળાને આસનાદિની કાંઈ જરૂર નથી.
પ્રાણાયામ
શ્વાસેાચ્છવાસની ગતિના નિરોધ કરવા (ગતિ અધ કરવી) તેને પ્રાણાયામ કહે છે. શ્વાસેાચ્છવાસની ગતિ કાયમને માટે બધ થતી નથી. જેટલા વખત સુધી રોકવામાં આવે તેટલા વખત સુધી મધ થાય છે અને પછી ચાલુ થાય છે. લાંબા કાળના અભ્યાસે શ્વાસેાચ્છવાસની ગતિ ઘણી મ થાય છે, શરીરની અંદર ગતિ ચાલુ જ રહે છે. તથાપિ અમુક વખતને માટે શ્વાસોચ્છવાસની ગતિને સ્થિર કરી શકાય છે, જેમ જેમ તે શ્વાસેાચ્છ્વાસની ગતિ સ્થિર થાય છે, તેમ તેમ મન પશુ તેટલા વખતને માટે સ્થિર થાય છે, આ શ્વાસેાશ્ર્વાસની ગતિ નાભિ આગળ થઇને નાસિકાના દ્વાર સુધી લખાયેલી છે. પ્રાણાયામના પ્રયાગથી આ ગતિને નાસિકાના દ્વાર ભાગળથી બહાર જતી અટકાવીને ઊંચે બ્રહ્મરંધ્રમાં લાવવામાં આવે છે, અને ત્યાં પવનની સાથે મનને સ્થિર કરકરવામાં આવે છે. લાંખા કાળના અભ્યાસે તેમ અને છે, તેથી પવનની ગતિ નાસિકા આગળ ઘણી મ ચાલતી રહે છે, લાંબી ગતિ સુકી થાય છે. મન સ્થિર થતાં આનંદ થાય છે. આ સર્વ ઉત્તમ હઠચેાગની ક્રિયા છે. જે ચાગ્યતાવાળા મનુષ્યને આત્મધ્યાન સહજ પ્રાપ્ત થાય છે, જેના મનની મલિનતા નાશ પામી છે, તેને તા જ્ઞાનચાગના માગે જ ગુરુએ આગળ ચડાવે છે. તેને આ પ્રાણાયામાદિ કરવાની જરૂર પડતી નથી. આ હઠચેાગના ઉત્તમ પ્રયાગ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org