________________
ધ્યાનદીપિકા
[ ૨૧૫ ]
તે કર્યો સિવાય છૂટકા નથી. આ જાપને પણ સ્વાધ્યાય કહેવામાં આવે છે. બન્ને જાતના સ્વાધ્યાયની જરૂર છે. ઇશ્વરપ્રણિધાન
જે જે ક્રિયાઓ કરવામાં આવે તેના ફળની ઈચ્છાઅભિલાષા ન રાખવી. કેમ કે જ્યાં ઇચ્છા છે ત્યાં ફી જન્મ થવા લાયક કર્મના સ`ચય થાય છે. ઈચ્છાથી જ નવીન બંધ થાય છે, અથવા સર્વ ક્રિયાએ ઈશ્વરને અર્પણ કરવી, એટલે તે ક્રિયાના ફળ તરફ્ના હાથ ઉઠાવી લેવા અને ઇશ્વરતા પ્રગટ થાય-આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાયતેવા એક માગે જ તેના વ્યય કરવા. અથવા સર્વ ક્રિયા ચાગની શક્તિનુ બળ-પરમાત્મસ્વરૂપમાં એકસ-એકાગ્ર થવા માટે જ આપણુ કરવુ, અથવા ઈશ્વરસ્વરૂપની પ્રાપ્તિ માટે જ મહેનત કરવી. (સત્યસ્વરૂપ પ્રાપ્ત થાય તેને માટે જ– તે લક્ષ રાખીને જ–તે તરફ પ્રવૃત્તિ કરવી) તે ઇશ્વરપ્રણિધાન કહેવાય છે.
આસન
સિદ્ધાસન, પદ્માસન આદિ અનેક પ્રકારના આસના છે, ડાબા પગની એડી શીવનીમાં દખાવવી (લિંગ અને શુઠ્ઠાવચ્ચેના ભાગ જયાં એક મેાટી નસ છે તેને શીવની કહે છે) અને જમણા પગ લિંગના ઉપરના ભાગ ઉપર દબાવવા. બન્ને હાથેા ચત્તા પગ ઉપર રાખવા તૈસિદ્ધાસન કહેવાય છે.
ડાબે પગ જમણા પગના સાથળ ઉપર સાથળના મૂળ પાસે રાખવા અને જમણેા પગ તેના ઉપર ડાખા સાથળના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org