________________
[ ૧૯૦ ]
ધ્યાનદીપિકા પ્રકારનું છે. આ (સૈદ્ર ધ્યાનના માલિક) અવિરતિ, અવિન રતિસમ્યફદષ્ટિ અને દેશવિરતિ (પાંચમા ગુણસ્થાન સુધીના જીવો છે) તે જીવેના મનથી ચિંતન કરાયેલું રૌદ્રધ્યાન અધન્ય છે, અકલ્યાણ કરવાવાળું છે, પાપકારી અને નિંદનીય છે. દયાનનો પ્રસંગ હોવાથી મનથી સેવાયેલું કે ચિંતન કરાયેલું, એમ મૂળમાં લખવામાં આવ્યું છે કેમ કે ધ્યાનના ચિતનમાં મનની પ્રધાનતા છે.
રૌદ્રધ્યાનનું ફળ, एयं चउन्विहं रागदोसमोहंकियस्स जीवस्स । रुदं झाणं संसारबद्धणं नस्यगइमूलं ॥ ६ ॥ રાગ, દ્વેષ અને મેહના લક્ષણ (ચિહ્ન)વાળા જીવને આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન સંસારની વૃદ્ધિ કરનાર અનેક નરકગતિના મૂળ સમાન છે (ઓઘથી સંસાર વધારનાર છે, અને વિશેષથી નરકગતિ આપનાર છે.)
રૌદ્રધ્યાનની વેશ્યાઓ कापोतनीलकाला अतिसंक्लिष्टा भवंति दुर्लेश्या ।
रौद्रध्यानपरस्य तु नरस्य नरकातिथेर्मोहात् ॥१४॥ રૌદ્રધ્યાનમાં તત્પર અને નરક ગતિના અતિથિ પણ થનારા મનુષ્યને મોહના કારણથી ઘણી કિલષ્ટ અને ખરાબ કાપત, નલ અને કૃષ્ણ લેશ્યા હોય છે.
રિદ્રધ્યાનનાં લક્ષણે કે ચિહને क्रूरता चित्तकाठिन्यं वचकत्वं कुदंडता । निस्तंशत्वं च लिंगानि रौद्रस्योक्तानि सूरिभिः ॥१५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org